________________
૬૪ ]
[ રુકમી વાતા ને દુઃખિત થતા દિલને આશ્વાસન આપવું કે “તું જરાય ખેદ ન કર, હિંમત રાખ, તું તે ચિઠ્ઠિને ચાકરી, અને સીતાજીએ એને ખરેખર હિંમત આપી. આ સાચી વસ્તુને સ્વભાવ વિચારી મન સ્વસ્થ અને સ્વચ્છ રાખ્યું.
પ્ર-ઠીક છે, ત્યારે રામચંદ્રજી પર તે ગુસ્સો આવે ને ? મૂળ હુકમ કરનાર એ છે.
આ ઉ૦-ના, ન આવે. અહીં પણ રામચંદ્રજીનું સ્વરૂપ જરા ઊંડા ઉતરીને જુઓ.
રામ સીતાજી ઉપર અથાગ પ્રેમ અને વિશ્વાસવાળા છે, કઈ દિવસે આ શું પણ મામુલી દંડ જે ય હુકમ નથી કાઢયો, તે આજે આટલે ભયંકર દેશવટાને હુકમ કેમ કાઢે છે? શું સીતાના પિતાના તેવા કેઈ અશુભ કર્મના ઉદય વિના? ના, એ કર્મ તે પ્રધાન કારણ છે. સમજી રાખે, લખી રાખે,–
આપણું પિતાના અશુભેદય વિના આપણું કઈ જ બગાડી શકે જ નહિ.
મૂળ બગાડનાર આપણું કર્મ જ છે, બીજા તે માત્ર એમાં કુહાડીના હાથા થાય એટલું જ.
કુહાડી અને માખણનાં દૃષ્ટાંત
કાપનારી તે કુહાડી અને સુથાર કઠિયારે જ; હાથે તે એમાં નિમિત્તમાત્ર. એમ અહી બગાડનાર તો આપણું કર્મ અને એ કર્મ ઊભા કરનાર આપણે, અર્થાત્ આપણું રાગદ્વેષાદિ. પરિણામ. બાકી બહારના તે એમાં હાથા જેવા નિમિત્ત માત્ર આપણું કર્મ એને પ્રેરે છે, એવું કરવા ઘસડે છે.
-