________________
પ્રકરણે ૫]
સુભમ અને બ્રહ્મઈ ચકંવતને શી ખેટ હતી? પણ જડના નાચે નાચ્યા, હૈયે મલિન ભાવ ચકીવ્યા, મેલા વિકલ્પમાં ચડ્યા, તો અંતે સાતમી નરક જોવાની આવી:
કંડરીક કેમ સાતમીએ ગયો? આ જ મેલા ભાવ અને કુવિકલ્પોના કારણે. એમાં જ બિચારાએ એક હજાર વર્ષનું ચારિત્ર પાલન રદ્દી કરી નાખ્યું ! ત્યારે એના જ ભાઈ પુંડરીકે શુભ ભાવ શુભ વિકલ્પમાં રહી અનુત્તર વિમાનની ગતિ પકડી.
આત્મસ્વભાવ કે વસ્તુસ્વભાવનું આલેબન નથી પકડવું, તે મલિન ભાવે અને પાપવિક લમણે લખાયેલા છે. ચામજીની જેમ એ આત્મા સાથું જકડાય રહ્યા સમજો. ભળતા દર્શને પાવિક ન આવે તે બીજુ શું આવે?
કુડાં કામ, કૂડી વાણું, કૂડી વેશ્યા કેણ કરાવે છે ? આ મલિન ભાવ જ એને પોષનાર પણ એ જ. દે-દુષ્કૃત્યો-દુર્ગનું ઉત્થાન કરનાર પણ મલિન ભાવ જ. અને પછી એનાથી મલિન ભાવ પોતે પુષ્ટ થઈ ફેર વિશેષ દોષ-દુષ્કાને પોષનાર પણ એ મલિન ભાવ પિતે જ. આમ આનું ઝેરી વતું ચાલ્યા કરે છે. હૈયાના મેલા ભાવથી દુર્ગુણ-દુકૃત્યનાં ઉત્થાન, અને દુર્ગુણ-દુષ્કૃત્યનાં સેવનથી મેલા ભાવનું પાષણ. એ પાછા પેલાને પુષ્ટ કરે..... એમ ચાલે છે. એ બંનેના ઉરોજકે છે વિકલ્પો.
અહીં જે વસ્તુસ્વભાવનું આલંબન પકડાય તે કવિક્રત્યે અને મલિન ભાવ પર ઘા પડે.
કુવિકપોથી હૈયાની મલિનતાનું જોર વધે છે, ને દેશ-દુર્ગદુષ્કમાં પણ વેગ આવે છે. વિકલ્પમાં ચૂંઢતાં ચઢતાં કષાય વધે છે, પછી જે વિકલ્પ તે કૌધ, યા અભિમાન, કે માય અથવા સેંભ વધવાનો.