________________
૧૦૨]
[રુકૂમ
તમે શ્રાવક તેા, વીતરાગના ધર્મ પાળે છે; તે આવે નક્કર ધરગ જમાવેા કે જડ વિષયાનાં પ્રલેાલન ઘણા ઘણા કચરી નાખ્યા હેાય. આ કરશે તેા જ જીવન જીતી જશેા. નહિતર સમજી રાખો કે ‘હું ધર્મપ્રવૃત્તિ કરૂ છુ, મને ધ ગમે છે, એટલે પરલેાક સારા મળશે,’— એવા વિશ્વાસમાં ઢગાશેા, ધરંગ નહિ એટલે વિષયગુલામી વિષયલ પટતા પાકી ! એ ભવાંતરે જપવા નિહ દે. મનુષ્ય જીવનમાં એ કેળવ્યાના પાયા બહુ ઊંડા જાય છે, સંસ્કાર ગાઢ પડે છે. એ સ્થિતિ ન થવા દેવી હાય તે ધમ રંગ ઊભા કરે, દૃઢ કરેા.
ધરંગ ઊભા કર્યાંનું પ્રતિક આ કે વિષયેાતી લપતા અને જડનાં આકષણ મેાળાં પડે,
પ્ર૦-ધમરગને એની સાથે શા સબધ?
ઉ—સંબંધ આ, કે સાચા ધમર્ગ જ તે છે કે જેમાં ભવાભિન’દીપણું પુદ્દગલાન દ્વીપણુ' ન હેાય; એમાં તે સહજ –સ્વાભાવિક ભવેદ્વેગ હેાય; ભવ પ્રત્યે, સંસારના વિષયસુખા પ્રત્યે અતરની અરુચિ હાય; એને નિર્ગુણ, નિસ્સાર, વિટંબણારૂપ દેખે, આ હાય તા જ ધરગ જીવંત કહેવાય. વિષયા ગમે છે, મહુ અને ધર્મ પણ ગમે છે, ધર્મના રગ છે,-એ એ વાત ખનવાજોગ નથી.
રાજ ‘ભવનિક્વેઆ' પહેલુ કેમ માગવાનું?
આટલા જ માટે, કે ભવનિવેદ યાને સંસાર ખેદ હાય તા જ આત્મા પર ધર્મના રંગ ચડે. વિષયાના રંગ આદેશ થયા વિના ધર્મના રંગ ચડવાની વાત શી ? ધર’ગ છે તે વિષયાની એવી તીવ્ર લલચામણુ ગઈ.