________________
૭૮]
[ રુકમી - વિકટ કેમ ઊઠે છે?----
ચંચળ મનને સ્થિર કરવાની વાત ચાલી હતી. સ્થિર કરવા માટે વિકલ્પ ઓછા કરવા જોઈએ. એ વિકલ્પ ચિત્તના રાગાદિ દેના કારણે અથવા બેટી જિજ્ઞાસા આતુરતાને લીધે ઊઠે છે.
એ ટાળવા માટે એક સુંદર ઉપાય સ્વભાવાલંબનની વાત થઈ. આત્માને સ્વભાવ અને વસ્તુસ્વભાવ ધ્યાન પર લેવાથી રાગ-દ્વેષ, હર્ષ–શક વગેરે દબાય છે, તેથી વિકલ્પનું જોર કપાય છે.
બેટી જિજ્ઞાસા રોકવાને ઉપાય –
બીજી વાત, બેટી જિજ્ઞાસા–આતુરતા વિકલ્પ કરાવે છે. “એ શું? પેલું શું શું થયું? કેણ આવ્યું? કેણ ગયું ?” શું પડયું ?...” આ બધી ખેટી જિજ્ઞાસાઓ ફજુલ વિચારેને મહેકાવે છે. તે એ જિજ્ઞાસાને દાબવા માટે એક ઉપાય આ છે કે તૃપ્તિને અનુભવ કરે. તૃપ્તિની ભાવના કરવી. આંખ મીંચીને જાણે એમ માની લેવું કે જે જાણવા માગું છું તે મેં જાણું લીધું. માન ને કે ચાલુ કામમાંથી ડફેળિયું મારીને જેવા જઈશ, અને એમાં અમુક જણ દેખાયું, પછી એનું આગળ શું કરવું છે? કશું નહિ. તે જોયા વિના જ માની લે ને કે અમુક દેખાઈ ગયું. ચાલ, હવે જવા દે એની વાત, તારા જ કામમાં આગળ વધ.
માનસિક અપૂર્વ કલ્પના :
અરે! જોવા લાયક પણ કઈ ચીજ હોય, તે ય તે વગર જયે ચિત્તમાં જ જોઈ લીધી કલપી લે, ને આગળ ચાલ.
કદાચ બહારની ચીજ કરતાં વધુ સારી અંદરમાં જોવી હશે તે જોઈ શકીશ. આબૂ પર ગયા, મંદિરના દર્શન તે કર્યા પણ મને થયું કે ચાલે નખી તળાવ અને સનસેટ પોઈંટ જેવા. ત્યાં