________________
[ફમી પાછા એને ભૂલ કરવા દ્વારા નવા અશુભ કર્મનું સર્જન કરાવી રહ્યા છે, જે ભવિષ્યમાં દુખ અને ભૂલ બને આપશે, એમ ડેબલ માર પડે છે. એવાં જીવની તે દયા ખાવાની હોય.
સીતાજીને અમર સંદેશ –
સીતાજીનું આ સ્વભાવલંબન છે, વસ્તુ-સ્વરૂપનું દર્શન છે, માટે તે સેનાપતિના સંદેશે માગવા પર એ કહે છે, “કહેજો. એમને કે આપે લેકનાં મારી વિરુદ્ધ વચન સાંભળી મને છોડી તે ભલે, પણ લેકનાં જૈનધર્મ-વિરુદ્ધ વચન સાંભળી જૈનધર્મને છોડતા નહિ. કેમકે મને છેડવામાં તે આપને બીજી મારાથી સારી ય પત્ની નહિ મળે એમ નહિ, અને તેથી કાંઈ તમારે મોક્ષ અટકી જ જશે એવું ય નહિ. પરંતુ જે જૈન ધર્મ છોડે છે તે સમજી રાખજો કે એના કરતાં સારે તે શું, પણ એની હરોળને ય કઈ ધર્મ બીજે નહિ મળે, અને તેથી આપને મેક્ષ અચૂક અટકી જશે.”
લાખમાં એક મરદ પણ સીતાને આંબે?
સીતાજીને આ અમર સંદેશ હદયમાં કતરી રાખવા જે છે. રામ સીતાને અત્યારે ભયંકર સ્થિતિમાં મૂકનાર છતાં સીતાજીનાં સ્વચ્છ હદયમાં રામચંદ્રજી પ્રત્યે દ્વેષના ઊભરા નહિ, પણ ઉલટું કેટલી બધી ભાવદયાને ઊછાળે આવ્યું હશે, ત્યારે આ દિવ્ય સંદેશ મોકલે છે? સીતા સ્ત્રી અબળા છતાં લાખ મરદને આબે, ઊભા રાખે, એટલી બધી ઉચ્ચ આત્મપરિણતિને ધરનારી છે. મરમાં લાખમાં પાંચ વા જડે? અરે એકાદ પણું મળે? આપણું બિન-અપકારી બિનગુનેગાર પર પણ જે ભાવદયા મુશ્કેલ બને છે, તે આપણા અપકારી-અપરાધી પુર
1
: '
?',
- ,
,