________________
૬૮]
[ફમી હતું ? “તારા અકાય ક્રમને કાંઈ નુકશાન કરવું હશે તો એને તું શું અટકાવી શકવાનો હતો? માટે ના, મારે એ હૈયું બગાડવાને મેખ નથી,' એમ મન પર લઈ લે, પછી મન ક્યાં વાંકુ જવાનું ? મનને જન્મ જ આપણાથી થાય છે, પછી સારૂં વિવેક પ્રકાશવાળું જ મન કાં ન ઊભું કરીએ?
૫ કુવિક૯પ રેકવા શું કરવું?
જગતની વસ્તુના સ્વભાવનું આલંબન કરવાની બલિહારી છે. દિલમાં કેઈપણ પ્રકારના ઉકળાટ કે ઉન્માદને વિકલ્પ અર્થાત
ખેદ-દ્વેષ-શેક-ઈર્ષાને કે હર્ષ–ગારવ–રાગ-મદ–અહંકારને વિકલ્પ "ઊઠવા જાય ત્યાં, જેના અંગે એ થવા જાય છે એના અને એને
સંલગ્ન વસ્તુના સ્વભાવ પર દષ્ટિ નાખવાથી એ ઉકળાટ-ઉન્માદના વિકલ્પને અટકાવી શકાય છે, કેમકે ત્યાં મનને એમ થાય કે
“આ વસ્તુને સ્વભાવ-સ્વરૂપ જ એવું છે કે, આમ જ થાય. ', પછી એમાં આપણે કરમાવાનું કે ખીલવાનું શું? દૂધમાં મીઠું પડે તે ફાટી જાય એ એને સ્વભાવ છે, તે એના પર “હાય” શું કરવું અને ખાંડથી “હાશ” શું ? ગળ્યું થાય પછી પણ વખત જતાં કે પેટમાં પડતાં ફેરફાર થવાનેજ છે, ત્યાં આપણા રાજીપો કેટલે ઊભે રહ્યો? કે કામ લાગે? મીઠાથી ફાટી ગયે પણ એના પરથી બીજી વાત-વસ્તુમાં આપણું મન જતાં એ ભુલાઈ જવાનું છે, ત્યાં એની નારાજી કેટલી ઉભી રહી? ઉપયોગી થઈ? મેલી