________________
પ્રકરણ ૪]
- અર્થાત્ હે બાળ ! મન ચંચંળ કરીને બહાર ક્યાં
ને ત્યાં ભમી ભમી અંતે ખિન્ન થવાને ધંધો શા સારૂ કરે? સ્થિરતા રાખ, સ્થિરતા તારી પાસે જ ખજાનાને દેખાડશે !” . બહારના પદાર્થોના વિકલ્પ મનને અસ્થિર કરે છે. - અહારમાં ભમાવે છે. મનમાં ભલે વિકલ્પ એક નાની વસ્તુને - ઊઠયો, પણ પછી એને વિસ્તાર લાંબો-પહોળો એવો ફેલાય છે કે જેનું માપ નહિ. ધૂમાડે એક નાની સળેકડીમાંથી ઊઠવા છતાં એના ગેટેટા ફેલાઈ જાય છે ને? એવું વિકલ્પરૂપી ધૂમાડાનું છે. આખું મગજ કાળું કરે છે. એક સાવરણી કેઈએ જરા લીધી. માલિકને ખબર પડી બસ “મારી ચીજ કેમ ઉપાડી ગયે? શું સમજે છે એ?” વિકલ્પ ઊડ્યો. હવે એ ચાલવાને આગળ કઈ વિકલ્પોની હારમાળા ચાલશે! જેમકે “આ એ જ છે. પિતાનું વસાવવું નથી; લે બાપાને માલ, તે બીજાનું ઊપાડી ચાલ્યા. મફતિયાં ! મફતખાઉ ! હરામખેરી જે - આવડે ! આવાઓને તે સાફ સુણાવી જ દેવું જોઈએ.” - ચાલ્યું. અડધે ક્લાક પીંજણ!
.. વિકલ્પ કેને થાય? સ્થિરતા ન હોય એને, સમજી રાખવું જોઈએ કે,
વિકમાં ભટકવામાં અને થાકવાનું છે, ને હાથમાં કહ્યું આવવાનું નથી, ઉ.એક આજી આર્તધ્યાન-અસમાધિ-ઉદ્વેગથી કુસ સ્કરણ અને કમબાપનું નુકશાન, અને બીજી બાજુ એટલે સમય જે સદવિચારણ્યા આજ ભાવના તે સારૂ તાલિ માતા નો સુહાન