________________
છે . પહેલું, આત્માના સ્વભાવ પર દષ્ટિ કેન્દ્રિત કરવાની, એટલે કે પોતાને મૂળ સ્વભાવ કે, ને કર્મ આદિ ઉપાધિથી વિકૃત પટાતે સ્વભાવ કે, એ વિચારવાનું. એમાં સહેજે, .
' .: (૧) મૂળવભાવ તરીકે સ્વચ્છ. અનંત જ્ઞાન વીતરાગ ભાવ, નિલેપ નિર્વિકાર દશા, અશરીરી અરૂપી અવસ્થા વગેરે મળવાનાં. આ પિતાનું સાચું મૂળસ્વરૂપ.
(૨) ઔપાધિક સ્વરૂપમાં કમસંબંધ, મનુષ્યપણું, આદિ, રાગ-દ્વેષાદિ, શાતા–આશાતાદિ, રંકતવંગર, સબલ દુર્બળ વગેરે વગેરે સ્વરૂપ મળે. એ પરિવર્તનશીલ છે. ત્યારે મૂળ સહજ સ્વરૂપ શાસ્થત રહેવાવાળું છે, એકવાર સંપૂર્ણ પ્રગટ કર્યું પછી કદી નહિ દબાનારૂં. એટલે એજ અંતિમ સાધ્ય છે. જ્યારે જે વાત-વસ્તુ આપણી સામે આવવા પર વિકલ્પ થાય છે, અને રાજી કે નારાજ થવાય છે, એ બધું જ ચંચળ છે, પરાવર્તન પામી જાય છે. તે પછી અંતિમ સાધ્ય મૂળ શુદ્ધ સ્વરૂપને વિસારી આ ચંચળ અસ્થિર ભાવમાં શું અટકી પડવું-તું ? એમ મનને સમજાવવાનું. | નોકરીમાં સાધ્યનાં આલંબનને દાખલ – - એક દાખલા તરીકે જુઓ કે શેઠની નેકરી કરનાર
માણસ, એની દષ્ટિ નેકરીના ટકા પર અને અંતે પગાર - મળવા ઉપર હોય છે, તે વચમાં ઉભી થતી શેઠની ગાળઅાકષકા એ કાંઈ વડું ખેદ કરવા પર દષ્ટિ નથી
_* *
*
*
*