________________
૩૨ ]
[રુફી
ખીને એથી ઉલ્ટા છે, દુર્ગુણી અને પ્રમાદી. ગુરુ તા સરખી રીતે ભણાવે, પણ એને જાણે પરિશ્રમની ખાધા ! એટલે ઠાઠ જેવા રહે. પહેલે પરિશ્રમ કરનારા, તે પણ ગુરુસેવા–વિનયમાં ઉજમાળ રહીને; એટલે સારા સુયુદ્ધ અન્યા. ગુરુ સહેજે બુદ્ધિ સતેજ છે....’ એમ અનુમાદના કરે એ પેલા ઠોઠ દુગુ ણી વિદ્યાથી ને સહન નથી થતું. ‘ખસ ! આ કેમ આગળ વધી જાય ? માળા ઢોંગી છે....' એમ ઈર્ષ્યાથી સળગી રહ્યો છે.
ઈર્ષ્યાળુની અધમ ચેષ્ટા —.
એક વાર એવુ′ અન્યું કે ઉપાધ્યાયએ બંનેને કાષ્ઠ લઈ આવવા મેલ્યા. પેલા ગુણિયલ વિદ્યાથી તા જંગલમાં સૂકાં લાકડાની શોધ કરતા રહ્યો. પણુ છત હતી નહિ એટલે લાકડાં ભેગાં કરતાં વાર લાગી. ત્યાં આ ઈર્ષ્યાળુ ભાઈસાખ પહેલાં તે નટ્ટીએ લહેર કરવા ચાલી ગયા. પછીથી એક કાશીને કાષ્ઠ માથે લઈ જતી જોઈ એટલે ઝટપટ ઢાડી એને ગળું દાખી મારી નાખીને એનાં લાકડાં ઉપાડી ગુરુ પાસે આવી ગયા !
એના દિલમાં ઈર્ષ્યાના અગ્નિ ભડભડ સળગી રહ્યો છે, એટલે એક તા ઝટપટ ગુરુ પાસે આવી શાખાશી લેવાને માટે ડોશીને બિચારીને મારી નાખી ! અને હવે પેલાને હલકા પાડવા એના પર ખાટુ કલ'ક ચડાવેછે. ગુરુને કહે છે.
જુએ ગુરુજી જુલ્મ ! આપ જેને સારી માને છે એનુ કૃત્ય કેટલું અધુ ભયંકર ? આપે તેા લાકડાં લઈ