________________
( [ રુકમી
સંગે અંકુશ બહારની સ્થિતિ ઊભી થઈ છે. એટલે મને ભય છે કે આ ઉન્મત્ત યુવાનીમાં કયારેક નથી ને કાંઈ અજુગતું આચરાઈ ગયું તે હું આપણા નિર્મળ કુળને કેવી કલંક લગાડનારી થાઉં? જીવીને એવું કલંક લગાડવું એના કસ્તાં મરવું સારું. માટે મરવા ઈચ્છું છું.' - જુઓ અહીં બાળ વિધવા બનેલી રુકમીની વિચારણું
ક્યાં જઈ રહી છે ! એને સુખના અભખરા નથી રહ્યા, પરંતુ કુળને કલંક લગાડનારૂં કેઈ અધમ કૃત્ય પોતાના હાથે ન થઈ જાય એની ભારે ચીવટ છે. - "
કુળની ખાનદાની અને પ્રતિષ્ઠાને ભાર જીવને પાપનો ને અકાર્યને ભય ઊભું કરે છે. ૨એને પાપ થઈ જાય તે? એ ભય સ્વછંદ વર્તન પર અંકુશ
ખાવે છે. પૂર્વે એનાં મૂલ્ય અંકાતા એટલે પ્રસંગે કોઈને કહેવાતું કે-“તારે જે કુળવાન, ને આ વિચાર કરે? આ એલ બેલે? આવું વર્તે? પિતાને પણ જાગૃતિ રહેતી કે “મારા ઊંચા કુળના હિસાબે મારે અધમ બોલચાલ કરાય નહિ, બલકે ઉત્તમ દયા પપકારનાં વચન-વર્તાવ રાખવા.” કુળને ભાર તે દાક્ષિણ્ય, ગાંભીર્ય, શિસ્ત, વિનયાદિ કેટલાય પુણે સહેજે જીવંત રાખો.
આજે કયાં આ કુળ-પ્રતિષ્ઠાને ભાર છે? આજ તે સબ સરખા કરવા છે. હલકાને ઉત્તમ નથી બનાવવા, પણ ઉત્તમને નીચે ઊતારવા છે. આ પ્ર–એમ કેમ? હરિજનને ઊંચે લાવે છે ને?