________________
રણ કરવાને પ્રસંગ ઊથાય ત્યારે જ તેવું કરતાં પહેલાં આપઘાત કરીશ? આપઘાત તે ત્યારેય, થઈ શકે ને?
ઉ—આને જવાબ રુકમી જે કારણ બતાવે છે. એમાં રહે છે. એ પિતાને કહે છે, “બાપુ! કર્મના ઉદય વિચિત્ર. હોય છે. શી ખબર ક્યારે કેવા મેહનીય કર્મને વિપાક ફૂટી નીકળે? એમાં વળી મારે પાપી સ્ત્રી અવતાર! સ્ત્રીપણું એટલે પાપપ્રકૃતિ, ભારે ચપળ ચંચળ સ્વભાવ! તે નથી ને. કેરેક તેવા કોઈ કર્મને વિચિત્ર વિપાક જાગી જાય અને તેમાં કાંઈ અજુગતું આચરવાની દુબુદ્ધિ થઈ તે સ્ત્રી સુલભ ચોલ સ્વભાવે દુઃસાહસ કરી નાખતાં વાર નહિ !. એથી આપના વિશ્વ-વિખ્યાત કુળને ભયંકર કલક લગા. ડનારી બનું! એના કરતાં પહેલેથી જ મરવું સારું.'
અર્થાત, અશુભ કર્મોની શિરરી એવી છે કે અસત સમય-સગાએ એ અશુભ કર્મને ભભુકી ઊઠવાને અવસર મળ્યા પછી જીવને એ તરત મલિન ભાવમાં ઘસડે છે! એમાં ય. પુરુષ હેય તે કદાચ પિતાના સત્ત્વથી એના પર અંકુશ મૂકી અનર્થ કરૌં બચી જાય. પરંતુ માણસને ચંચળતાને. લીધે ઝટ દુષ્કૃત્યમાં પડવાને માટે સંભવ! પછી ત્યાં “આપઘાત કરું પણ હું વ્રતભંગ ન કરું એવો શુભ ભાવ જાગી. પાછા વળવા જેટલે અવસર ક્યાં? રુકૃમી પોતાની જાત માટે આ સમજે છે, તેથી તેવા ભાવી પ્રસંગની રાહ ન. જેલાં અત્યારે વિધવા છતાં, એ ભવિષ્યના સંભવિત અક્રાર્યથી. બાલાર માત કરવા ઈચ્છે છે..
.
,