________________
પ્રકરણ ૨]
ઉ-ઊંચે લાવવાનું શાને કહેવાતું હશે? છે બિલકુલ આત્મસન્મુખ ન હોય એ કાંઈક પણ આત્મસન્મુખ અને ગુણસંપન્ન થતા આવે એનું નામ ઊંચે આવવાનું કહેવાય? કે ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વધારે આસક્ત, એની અધિક લાલચવાળા અને આત્મદષ્ટિ ગુમાવનાર બને એ ઊર્ધ્વીકરણ કહેવાય? બેમાંથી વાસ્તવિક ઊર્ધ્વીકરણ કર્યું? આજે સામ્યવાદી પ્રજાની દશા જુએ. તિબેટ, કેરિયા, વિયેટનામ, પૂર્વ જર્મની વગેરેમાં એ લેકેએ કેટલા ભયંકર હત્યાકાંડ મચાવ્યા છે? ભૌતિક દષ્ટિ વિકસાવી એટલે ઊર્ધ્વગમન નહિ પણ અધઃપતન થયું ! કેમકે એમાં માનવહત્યાઓ પણ હેશે ક્રૂરતાથી કરવા શીખ્યા. ત્યારે અહીં ભારતમાં પણ શું છે? આની છાયા પથરાવા લાગી છે. જોકેમાં દયા-અહિંસા વધી? સત્યભાષિતા વધી? નીતિ-પ્રામાણિકતા વિકસી ? સદાચારનું પ્રમાણ વધ્યું? ત્યાગ, સંતેષ વિકસ્યા? –આવું બધું કયાં છે? એ નહિ, તે ઊર્ધ્વીકરણ શાના ઉપર કહેવાય છે? તાત્પર્ય, ઊંચ-નીચ કુળના ભેદ મિટાવી “સબ સરખા” કરવાની આજની રીતરસમમાં ઉત્તમ કુળના ખ્યાલ ઉપર જે ઉત્તમ વિચાર આવતા તે વસ્તુ ન રહી.
' રુકમી આ કહી રહી છે,–“પિતાજી ! હું આપના વિશુદ્ધ કુળને કદાચ કલંક ન લગાડી દઉં ! એના કરતાં આપઘાત કરી લેવો સારો.”
અહીં એક પ્રશ્ન થાય, . ' પ્ર-જે આપઘાત કરવાની અત્યારે તૈયારી છે, તો તે કમી એમજ કાં ન વિચારે કે જ્યારે એવું કલંક્તિ આચ