________________
૨૦]
[ મી લાગતું હોય કે “એ સારૂં ખટાવે એમ છે, હવે એ સારી ખરીદીને ઓર્ડર આપશે, તે રસેઈ સમયસર તૈયાર નહિ એનું જરાય દુઃખ નહિ લાગે. ઉલટું એમ થશે કે “સારું થયું સારું...” તે દુખ એનું નથી. દુઃખ છે આ નુકસાનીની કલ્પનાનું. “રસોઈ મેડી એમાં નુકસાન” એવી કલ્પનાના પિતાના જ દેષ પર દુઃખ લાગે છે. * સ્યાદવાદ લગાવનારને દુખ નહિ -
સ્યાદ્દવાદના સિદ્ધાન્તીને શું એ જોતાં ન આવડે કે એકાન્ત શા માટે કે એકલી નુકસાની જ છે? શું બીજી કેઈ દષ્ટિએ લાભ જ નથી? છે, સહવાનું આત્મસત્વ ખીલે એ લાભ જરૂર છે. બધું જ અનુકૂળ થતું હોય તે એમાં તે સુંવાળા થવાનું મળે, સાત્વિક નહિ. સત્વ તે, હેશથી ઘસારે વેઠીએ, ખુશીથી કષ્ટ સહીએ, ચાહીને લેગ આપીએ, એમાં ખીલે. તે “આવવા દો, જીવનમાં આવી અગવડ પણ આવવા દે, એમાં સત્વ કેવળવવાને લાભ છે. આમ સ્વાદુવાદસિદ્ધાન્ત મુજબ નુકસાન સાથે લાભ પણ વિચારાય, તે એકલી નુકસાનીની કલ્પનાને દેષ ગયે, ને સાથે દુઃખ ગયું.
દુઃખનું કારણ તપાસવાને માર્ગ –
અરે ! તમે સહેજ પૂછ્યું કે કેમ આજ રસેઈનું મડું” ને સામેથી જવાબ મિજાજને જ મળે, તે ત્યાંય - દુઃખ લગાડતા પહેલાં આ જ વિચારવાનું કે
દુખ મારા કયા દેશને લીધે લાગે છે?