________________
પ્રકરણ ૨]
સુખી થવું હોય તે આ જ ખો રસ્તો છે કે અંતરના દેષરૂપી શત્રુઓને જીતવા માંડે.
આપણને દુ:ખી આપણું અંતરના શત્રભુત દોષો જ કરે છે, બીજું કઈ નહિ.
સર્પના બીલ અને કુવાના ભારવટ પર ચાર મહિના ગાળનાર મુનિઓએ ઈષ્ય-દેષને જીતી લીધે, એને ઊઠવા જ ન દીધે, તે એના એજ સગમાં સુખી સ્વસ્થ હતા અને અનુમંદતા કે “સ્થૂલભદ્રજી અહોઈ પરિચિત અને પ્રેમાળ વેશ્યાનાકાતિલ સંગમાં અણુશુદ્ધ બ્રહ્મચર્યસાચવીને આવ્યા? વાહ ! ધન્ય જીવન ! ધન્ય પરાક્રમ !” એમ અમેદનના મહાન લાભને પણ પામવાની સ્થિતિમાં રહી શક્યા. ઈર્ષ્યાદષના ગુલામ બનનારને શાને આ પણ લાભ? એમને તે દુઃખ, કલેશ, સંતાપ, અને ઉપરાંત ગુરુ-અવજ્ઞા વગેરે બીજા અનેક ભારી પાપની હારમાળા ઊભી થાય એ જુદું!
સુખ-દુ:ખ અંતરના દેષજયદેષગુલામી પર નિર્ભર છે. માટે જ્યારે જ્યારે દુખ લાગે ત્યારે
આ વિચારો કે “મારા ક્યા દોષને લીધે આ આ દુખ લાગી રહ્યું છે ?
ઘરે ગયા, સમયસર રસેઈ તૈયાર નથી, દુખ લાગ્યું, શાથી દુઃખ? શું સમયસર રસોઈ તૈયાર નથી એથી? ના, ત્યાં જે એમ સામેથી ખુલાસે મળે કે “આજે તમારા પિલા સારા આડતિયા આવેલા; એમની સરભરામાં મેડું તે થયું પણ એ બહુ ખુશ થઈને ગયા અને મને તે વખતે