________________
પ્રકરણ ૨]
. [૧૭ બ્રહ્મચર્ય એ માનવ ભવનું ઊંચું સત્ત્વ છે. પ્રભક સાથે વચ્ચે વળી એનું પાલન એ અલૌકિક પરાક્રમ છે. સ્કૂલભદ્રજીને એટલા જ માટે દુષ્કર દુષ્કરકારક કહ્યા.
છતાં સિંહની ગુફા પાસે મહિનાના મહિના કાઉસ્સગધ્યાને રહેવાનું પરાક્રમ પણ જેવું તેવું નથી. પરંતુ ઈષ્ય કેવી ભયંકર મુનિએ સિંહની ગુફા પાસે ચાર માસ કાઉસ્સગ્નધ્યાને રહેવું સહેલું બનાવ્યું, પણ ઈષ્યાવશ એમને સ્થૂલભદ્રજીની પ્રશંસા સહવી મુશ્કેલ બની! ઈર્ષાઆટલી ઊંચી સાધના કરનારને ય પટકે, તે જેના જીવનમાં સાધનાના રંગઢંગ નથી ને ઈષ્યની પકડ છે, એના હાલ કેવા? - સ્થૂલભદ્ર એક સારા સાધુ હતા, સિંહગુફાવાસી મુનિને માટે સાધમિક હતા, પ્રશંસા ગુરુએ કરી હતી, ત્યાં વાંધો છે હતે? પ્રશંસા તે ગુરુએ જ કરી હતી, ને એમને પોતે જ ખેળીને ગુરુ કર્યા હતા ને? શેાધીને સારા ગુરુ કર્યા પછી, એ કેઈનું ગાય એમાં ઈષ્ય? | ગુરુ ખેળીને થાય, બાપ નહિ. બાપ કર્મ ભટકાડે એટલે શું થાય ? અયોગ્ય બાપ લમણે લાગે છે. પરંતુ ગુરુ તે શેલીને પારખીને કરાય છે. તે એમ પારખ કરીને સારા હિતકારી ગુરુ ખેળી માથે ધરી લીધા, હવે એમને લાગ્યું અને કેઈની પ્રશંસા કરી, તે. આપણે ગુરુને આપણું જાત સમર્પિત કરી દીધા પછી શું બીજે વિચાર કરવાને હેાય? વધાવી જ લેવાનું છે.