________________
અને વિસદશ પણ હોય તેને અપૂર્વકરણ કહે છે અને એ જ આઠમું ગુણસ્થાન છે. અનિવૃત્તિકરણ પરિણામ=જે કરણ (પરિણામસમૂહ) માં ભિન્ન સમયવર્તી જીવોના પરિણામ વિસદશ જ હોય અને એક સમયવર્તી જીવોના પરિણામ સદશ જ હોય તેને અનિવૃત્તિકરણ કહે છે. આ જ નવમું ગુણસ્થાન છે. એ ત્રણેય કરણોમાં પરિણમનની પ્રતિસમય અનંતગુણી વિશુદ્ધતા થાય છે. ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના અને પ્રાયોગ્ય આ ચારેય લબ્ધિઓના થયા બાદ ભવ્ય જીવ અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણને કરે છે. આ ત્રણે કરણોને થવાનું નામ કરણલબ્ધિ છે. પ્રત્યેક કરણનો કાળ અન્તર્મુહર્ત
કોઈ જીવને અધઃકરણ શરૂ થયાને થોડો સમય થયો હોય અને કોઈને ઘણો સમય થયો હોય તો પણ તેમના પરિણામ વિશુદ્ધતામાં સમાનતા જ હોય છે. આથી એનું નામ અધ:પ્રવૃત્ત કરણ છે. જેમાં પ્રતિ સમય જીવોના પરિણામ અપૂર્વ અપૂર્વ હોય છે તેને અપૂર્વકરણ કહે છે. જેમ કોઈ જીવને અપૂર્વકરણ આરંભ થયાને થોડો સમય થયો હોય અને કોઈને ઘણો સમય થયો હોય તો તેમના પરિણામ એકદમ ભિન્ન હોય છે. અને જે જીવમાં પ્રતિ સમય એક જ પરિણામ હોય તેને અનિવૃત્તિકરણ કહે છે. પહેલાં અધઃકરણમાં ગુણશ્રેણિ ગુણસંક્રમણ વગેરે કાર્ય હોતું નથી પરંતુ કેવળ પ્રતિ સમય અનંતગુણી વિશુદ્ધતા વધતી જાય છે. અપૂર્વકરણમાં પ્રથમ સમયથી શરૂ કરીને જ્યાં સુધી મિથ્યાત્વને સમ્યકત્વમોહનીય અને સમ્યમિથ્યાત્વરૂપ પરિણાવે છે ત્યાં સુધી ગુણશ્રેણિ, ગુણસંક્રમણ, સ્થિતિખંડન અને અનુભાગખંડન એ ચાર કાર્ય થાય છે. અનિવૃત્તિકરણમાં આ કાર્ય થાય છે-જ્યારે અનિવૃત્તિકરણનો બહ ભાગ વીત્યા પછી એક ભાગ બાકી રહે છે ત્યારે જીવ દર્શનમોહને અત્તરકરણ કરે છે. વિવક્ષિત નિષેકોના બધા દ્રવ્યોના અન્ય નિષેકોમાં નિપેક્ષણ કરીને તે નિકોનો ભાવ કરી દેવાને અત્તરકરણ કહે છે.
અનિવૃત્તિકરણની સમાપ્તિ થતાં જ દર્શનમોહ અને અનંતાનુબંધીની ચારેય પ્રકૃતિનો ઉપશમ થવાથી જીવ પથમિક સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. ત્યારબાદ
યોગ્ય સમય આવ્યા પછી સર્વે કર્મોનો ક્ષય કરી મુક્ત થાય છે. અધઃકર્મ પોતાને ઉદ્દેશી તૈયાર કરવામાં આવેલો ખોરાક લેવાથી જૈન સાધુને
લાગતો દોષ. અધઃ ક્ન આહાર સમુચ્યપણે મુનિ માટે તૈયાર કરેલો આહાર હોય તે અધ્યવસાય : સ્વ-પરની એકતા બુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. અઘન : વાદળાં રહિત. અધબિથ કવા ચિદાકાશના મધ્યે એક અમૃતનો કૂવો છે, એટલે અમૃતસ્વરૂપી
શાંત સુધારસમય આત્માનો ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે તે જ તે અમૃતકૂપમાંથી શાંત સુધારસ ભરી ભરીને પીએ છે તેમની તૃષા છીપે છે,
અવતૃષ્ણા શાંત થાય છે અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. અધબીચ :અદ્ધર અધમ :નીચ; નકારું; હલકી કોટિનું; નિકૃષ્ટ દરજ્જાનું; ધિક્કારવા યોગ્ય, કુપાત્ર,
પાપી. અધણાઅધણ :દોષો કરવા અને તેનું અભિમાન કરવું તે અધમાધમનું લક્ષણ છે. અધ્યેતા અધ્યયન કરનાર; વિદ્યાર્થી; ચોક્કસ શોધકાર્ય માટે વિદ્યાપીઠ તરફથી
મળતા વેતનથી કામ કરનાર; ફેલો; સ્કોલર. (૨) અધ્યયન કરનાર;
વિદ્યાર્થી; અાવક:એક ઋષિનું નામ છે. જનક રાજાને જ્ઞાન દેનાર. અધ્યવસિત :માની લીધેલું; બીજી રીતે માનવું. અધ્યવસિત ર્યો છે :માન્યો છે. અધ્યવસાન મિથ્યા અભિપ્રાય સહિત, વિભાવ પરિણામ; વિભાવ રાગાદિ
વિભાવ (૨) અધ્વસાન ત્રણ પ્રકારનાં છે : અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ. આત્માનો અને રાગદ્વેષના ઉદયમય તફાવત નહિ જાણવાને લીધે, ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી, તે અધ્યવસાન પ્રથમ તો અજ્ઞાન છે. ભિન્ન આત્માનું અદર્શન (અશ્રદ્ધાનો હોવાથી, (તે અધ્યવસાન)