________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ સૂચ-૬, ૭ જેમ અગ્નિ બુઝાયેલો હોય તો અગ્નિનો અભાવ છે એમ કહેવાય, તેમ જિનવચનાદિના શ્રવણથી જે કર્મનો નાશ થયો છે તે કર્મનો ક્ષય થયો છે એમ કહેવાય. જેમ અગ્નિને રાખથી ઢાંકી દેવામાં આવે તો તે અગ્નિ શાંત થયેલો છે તેમ જિનવચનાદિના શ્રવણથી જે કર્મ શાંત થયેલાં હોય તે કર્મોનો ઉપશમ છે. અને અગ્નિની જવાળામાં પાણી નાખવામાં આવે જેનાથી તે અગ્નિની જવાળાનો કંઈક ભાગ બુઝાઈ જાય અને સળગતો અગ્નિ પણ આમતેમ વેરવિખેર જેવો કંઈક બળતો દેખાય તેની જેમ જિનવચનાદિના શ્રવણથી તત્ત્વના અભિમુખ પરિણામને કારણે જે કર્મોમાંથી કેટલાંક કર્મો નાશ પામી જાય અને કેટલાંક કર્મો ક્ષણશક્તિવાળા મંદ મંદ ઉદયમાં વર્તે છે તેવા કર્મો ક્ષયોપશમવાળાં છે. II/૧૩૯l. અવતરણિકા -
कीदृशमित्याह - અવતરણિકાર્ચ -
કેવા પ્રકારનું સમ્યગ્દર્શન છે ? એથી કહે છે – સૂત્ર -
प्रशमसंवेगनिर्वेदाऽनुकम्पाऽऽस्तिक्याभिव्यक्तिलक्षणं तत् ।।७/१४०।। સૂત્રાર્થ :
પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યની અભિવ્યક્તિ લક્ષણવાળું તે સમ્યગ્દર્શન, છે. Il૭/૧૪oll ટીકા -
'प्रशमः' स्वभावत एव क्रोधादिक्रूरकषायविषविकारकटुफलावलोकनेन वा तन्निरोधः, 'संवेगो' निर्वाणाभिलाषः, 'निर्वेदो' भवादुद्वेजनम्, 'अनुकम्पा' दुःखितसत्त्वविषया कृपा, 'आस्तिक्यं' 'तदेव सत्यं निःशङ्क यज्जिनैः प्रवेदितम्' इति प्रतिपत्तिलक्षणम्, ततः प्रशमसंवेगनिर्वेदाऽनुकम्पाऽऽस्तिक्यानामभिव्यक्तिः उन्मीलनं 'लक्षणं' स्वरूपसत्ताख्यापकं यस्य तत् तथा 'तदिति सम्यग्दर्शनम् TI૭/૨૪૦ ટીકાર્ચ -
પ્રશR:'. સચદર્શન | પ્રશમ=સ્વભાવથી જ અથવા ક્રોધાદિ ક્રૂર કષાયરૂપ વિષના વિકારો રૂપ કટુળના અવલોકનથી તેનો વિરોધઃજૂર કષાયોનો વિરોધ, સંવેગ=નિર્વાણનો અભિલાષ, નિર્વેદ=ભવથી ઉદ્વેગ, અનુકંપા-દુઃખિત જીવો વિષયક દયા, આસ્તિweતે જ સત્ય છે, નિઃશંક છે જે