________________
मुहूर्तघनेऽथ रमासनाथयुगादिनाथस्य पृथूञ्चचैत्ये ।
अमण्डि नन्दिर्गुरुभिस्तदानीमुा' च गुळ स्वयश:समृद्धिः ॥४८॥ મુહૂતને દિવસ આવ્યો એટલે શોભાયમાન શ્રી આદિનાથના ઊંચા અને વિશાળ ચૈત્યમાં ગુરુએ મટી પૃથ્વીમાં પિતાના યશની સમૃદ્ધિરૂ૫ નંદી માંડી. (આ નંદી એ ચતુ દીક્ષા અવસરે સમવસરણની રચના કરવામાં આવે છે તે એ છે. એની સમક્ષ સર્વ કિયા થાય છે.) (૪૮)
महामहोघे प्रसरत्यनल्पे माङ्गल्यजल्पेऽखिलबन्दिनां च ।
श्रीवाचकानां बरसूरिमन्त्रं प्रादान्मुदा श्रीतपगच्छनाथः ॥४९॥ જ્યારે મોટા મેટા મહત્સવો થઈ રહ્યા હતા અને સર્વ બંદીઓ માંગલ્ય ધ્વનિ કરતા હતા, તે વખતે શ્રી તપગરના સ્વામીએ શ્રી મુનિસુંદર વાચકને હર્ષથી ઉત્તમ સૂરિમંત્ર આપ્યું. (૪૯)
__ सङ्घाधिपः श्रीयुतदेवराजः सदावदातैरवदातकीर्तिः ।
__ उत्कर्षतो दानजलं प्रवर्षन् प्रावृड्घनाभो ददृशे तदानीम् ॥ ५० ॥ તે વખતે નિરંતર શુદ્ધ કાર્યો કરવાથી જે સંધપતિ દેવરાજ શેઠની કીર્તિ ઉજજવળ થયેલી છે, તે શેઠ ઉત્કર્ષથી દાનરૂપ વરસાદ વરસાવતે ચોમાસાને મેઘ જેવો દેખાવા લાગે. (૫૦)
माणिक्यरत्नैः प्रवरैश्च चीरैविभूषणैर्यकृतदूषणैश्च ।
प्रचक्रिरे तेन नरेन्द्रकल्पाः कल्पांहिपाभेन वनीपकौघाः ।। ५१ ॥ કલ્પવૃક્ષ જેવા તે ઉત્તમ શ્રેષ્ઠીએ ઉત્તમ માણિક્ય રત્નોથી અને નિર્દોષ આભૂષણેથી યાચને સમૂહને રાજ જેવા બનાવી દીધા. (૫૧)
મુનિમન્ટારિતારતવરત્નાક્ષતૈઇ .
वर्धापयामासुरसीमरूपाः स्त्रियः श्रियः सद्युतिभिर्गुरुंस्तान् ॥ ५२ ॥ અત્યંત રૂપ-સૌંદર્યવાળી સ્ત્રીઓએ તેજવાળાં મુક્તાફળાથી, નિર્મળ કાંતિવાળી કાંતાને ગ્ય રત્નથી અને ઉજ્વળ અક્ષતથી તે ગુરુમહારાજને તે કાળે વધાવી લીધા. (૫૨)
गर्जत्यूजितवर्यतूर्यनिकरे दिक्चक्रकुक्षिम्भरिध्वाने सद्धवलध्वनौ च नितरां प्रोत्सर्पति स्त्रीमुखात् । हूहुतुम्बरुजैत्रगायनगणैविस्तार्यमाणे च सद्
गीते श्रीगुरवो विनेयसहिताः श्रीधर्मशालां ययुः ॥ ५१ ॥ ઉગ્ર અને ઉત્તમ વાજિંત્રોને સમૂહ ગાજી રહ્યો હતો, સ્ત્રીઓના મુખમાંથી દિશાસમૂહના અંતરને પૂરત ધવલ મંગલને ધ્વનિ અવિચ્છિન્ન પ્રસરતું હતું અને દૂદૂ તથા તુંબર નામના ગંધને જીતે તેવા ગાયક (ગાનારાઓ)ને સમૂહો ઉતમ ગાયનને ગાઈને વિસ્તારતા હતા. એ વખતે શ્રી ગુરુમહારાજ પિતાના શિષ્યોને સાથે લઈને ધર્મશાળામાં પધાર્યા. (૫૩)
प्राश्चत्पेशलखण्डिका मृदुलसन्नर्मप्रतिष्ठानिका, श्रीखण्डोजज्वलपट्टमुख्यसिचयैश्चञ्चत्प्रभासश्चयैः । रम्यश्रीयुतसोमसुन्दरमहासूरीश्वराणां व्यधात,
पूजां श्रीश्रितदेवराजमहिमा श्रीदेवराजस्तदा । ५४ ।। કુરાયમાન કાંતિવાળા, કમળ અને ઉજજવળ કપડાં વગેરે વાથી તે દેવરાજ શેઠ જે લક્ષ્મીને લીધે દેવરાજ (ઇદ્ર)ના મહિમાને આશ્રય કરતા હતા, તેણે દૂર સુધી સંભળાય તેવાં મધુર ગાયને
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org