Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 456
________________ ૩૮૪ ] ગુજરાતી પાઈ [ અધ્યાત્મ કાં પડી નિરદય લઘુ જીવ, વાઈ પ્રમોદથી કમ નીવ એક વાર પીડે એક જંત, તે તઉ પીડે વાર અનંત. ૧૩૪ રહ્યો મૃત્યુમુખ પિણ જિમ ૧લેક, ભક્ષણ કરે જંતુ નિ છેક; તિમ તું પણ મૃતિ મુહમેં રહ્યો, જીઉ પીડે મ્યું છવ ઉમહ્યો. આપણપો તું વંચી ઈહ, કલ્પી શેડું સુખભર જિહાં વરતે છે સ્યું છઉ પરભવે, નરક દુખ સાગર નહીં વહે. ૧૩૬ અજ કેડી ને પાણી બિંદ, અંબ વણિકત્રય ભિક્ષુક ફંદ, ઈણ પરિ હાયું મનુષ્ય જનમ, શેચિસ પરમાદે દુખ ગરમ. ૧૩૭ મૃગ ભમરઉ પંખી ને મીન, હાથી પ્રમુખ પ્રમાદે લીન; શેરો જિમ નિજ દુઃખ મૃતિ બંધ, ન લખે તું ચિત ભાવી અંધ. ૧૩૮ પડવા દુખે કરી પહેલાં પાપ, વલી મૂરખ તસ કરે કલાપ પડતે અતિ કર્દમ જલપુર, માથે શિલા ઘરે થઈ સૂર. ૧૩૯ વાર વાર તુઝ કહીએ જીવ, બીહે દુઃખે ગહે સુખ નીવ, તે તું કરિ હિવ વાંછિત કાંઈ સમજ સમજ એ અવસર જાઈ. ૧૪૦ ધન શરીર સુખ બંધવ પ્રાણ, છેડી છોડી યે જિનધમ સાણ; હવે ધરમે વાંછવા ભવભવે, પિણ વલી ઈણે દુલભ શ્રમ હવે. ૧૪૧ જિમ દુઃખ બહુવિધ સહ અકામ, કરી કરુણાએ સહી સકામ; થડે સકામ પણ પરભવે, સુખ અત્યંત ઘણું દુઃખ જવે. ધીઠે રહે પાપક્રમ વિશે, સુખ વાંછે સુવિનાશ ન લખે; ચિંતવને તે સુખ વિણસતે, બીહે કાં નહી દુરગતિ લતે. કર્મ કરે રે જિય તું તેહ, હુંચે અત્યંત વિપદ તિણ રે; તેહનું બીહ ધરે નહીં અહિયે, જિહાં અત્યાકુલતા ભાવીયે. ૧૪૪ પાલ્યાં જે સંઘાતે વધ્યા, નેહાલ થાનકમાં સંધ્યા તે પિણ યમે ગ્રહ્યા નિરદયી, લખિ પિણ ક હિત ન કરે અઈ. ધન બંધવ સુત જસ ચીંતવ્ય, જિણે કલેશ પામ્ય તું હબે, કુણ ગુણ તસ ઈહ પરભવમાંહ, આચું કિતા જિણ વિલાપ તા. ૧૪૬ મ્યું મુંઝે ગતરૂપે ભિન્ન, સકલ પરિગ્રહ બંધવતન; શેચિ નિજહિતકારી ચેગ, પરભવ પથિ કરી અવસર ભેગ. ૧૪૭ ૧. દેડકે, ૨. પણ. ૩. માં, વિષે. ૪, આપદા. ૫. હૈયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474