Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૯૬ ]
ગુજરાતી પાઈ
[ અધ્યાત્મબોધ લહી જે કોઈ ઈહાં, નવા લખચ્ચે એ શાસ્ત્ર ફેરવવા તપ જપ ૧સક્તિ, ભજચ્ચે તે ભવપાત્ર. ૯ લિખે શાસ્ત્ર ભાષાપણે, સમઝે સગલા લેગ; ઈમ નરવિજયતણે વચન, ધરમારથ ઉપગ. ૧૦ દેખી દેખી વચન તે, લિખીયા મતિ અનુસાર, પંડિત દેખી, સધ, દે દષ્ટિ ઉપકાર. ૧૧ સંવત સતર સત્તરે, માસ શુકલ વૈશાખ રવિવારે પાંચમી દિને, પૂર્ણ થયે અભિલાષ. ૧૨ ખરતર ગછમાંહે સરસ, આચારજ ગુણધાર; શ્રી જિણચંદ સૂરીસવર, સૌમ્યગુણે સિરદાર. ૧૩ તાસ સીસ ગુરુ ચરણરજ, સમ તે રંગવિલાસ નિજ પર આતમહિત ભણી, કાનો આદરિ જાસ. ૧૪
ભણ ગુણ વાંચજે, એ અધ્યાતમ રાસ; જિમજિમ મનમાં ભાવચ્ચે, તિસતિમ થસ્ય પ્રકાસ. ૧૫ અધ્યાત્મકલ્પકુમ ગ્રંથની ગુજરાતી પાઈ
સમાપ્ત
૧. શક્તિ ૨. ભણજો ૩. થશે.
MUMUMMMMMMMM.
864005AOWOHHHHAHAHAHAHAAHAH
સહસ્ત્રાવધાની શ્રી મુનિસુંદરસૂરિકૃત અ ધ્યા ત્મ કલપક્રમ
સવિવેચન સમાપ્ત 83663HHHHHHHHHHHHH998946AHHHS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474