Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 460
________________ ૨૮૮ ] ગુજરાતી પાઈ [ અધ્યામપરમાદેન કરિસિ સિઝાય, સમિતિ ગુપ્તિ ન ધરીસ ચિત્ત લાયક શરીરમાહે ન કરિસિ તપ, કરિસ કષાય બાંધિસ તે અપ. ૧૮૩ પરીસહ ન સહિસ તિમ ઉપસર્ગ, ધરીશ નહીં શીલગ રથવગ; તે મુંકાતે પિણ ભવપાર, મુનિ કિમ તું રિસર ધાર. ૧૮૪ આજીવિકાયે એ જે વેષ, ઘરે ચરિત્ર ન પાલે લેશ લખિતે ન બીહે લેત જગત, મૃત્યુ નરક વેષે ન લહત. ૧૮૫ ચરણ વિના યતિવેષે મદે, જીય વછે પૂજાપધિ દે, વંચી મુગધ નરકભવ જઈશ, અજગલ પાલી ન્યાય વહીશ. ૧૮૬ આતમ ન થયે સંયમ તાપે, પ્રતિગ્રહ ભાર મૂલ પિણ કરે; ચું તુઝ દુરગતિ પડતાં શરણ, છક થાશે પરભવ તુઝ કવણ. ૧૮૭ ચું જન સત્કારે પૂજણે, અરે મુગધ ! તુસે વિણ ગુણે બેષિબીજ તરુને એ પરશુ, પ્રમાદરૂપ ભવમાંહિ કરશું. ૧૮૮ નમે ભવિક તુઝ ગુણ આસરી, આપે ઉપધિ વસતી બહુપરી; વેષ ધરી મુનિ તું ગુણ વિના, ઠગની ગતિ ભાવી તુઝ મના. ૧૮૯ ખાવણું પીવણની નહિ ચિંત, ન રાજભય જાણે સિદ્ધત, તે પિણ શુદ્ધ ચરણમે યતન, ન કરે મુનિ તે નરકમાં પતન. ૧૯૦ શા જાણ પિણ લઈ વિરત, ન રહે સુત નિજ બધે રહિત પ્રાણી તિણે પ્રમાદે કરી, લુંટાઈ પરભવ નિજ સિરી. ન કરું હું ઈમ નિત્ય ઉચરે, સાવધ સરવ તેહ વલિ કરે; નિતર જૂઠે વચને મન રંજિ, પાપે જાણ નરકગતિ ગજિ. ૧૯૨ વેષે તુઝ આપે એ લેક, ઉપદેશે વંચ્યા બહુ શેક; સુયે સુખે રહે ભોગવે, જાણશ તે ફલ તું પરભવે. આજીવિકા પ્રમુખ દુખભર્યા, કષ્ટ કેઈ રહે ક્રમ વર્યા; તેથી પિણ નિરદય તું ઈષ્ટ, વાંછે પિણ નહીં નિયમ વિશિષ્ટ. પિતે તરતે સે ગુણવત; આરા તારે ભવિજેત; તુઝ નિગુણને જે આસરે, કેહવું તેહ ભગવતિફલ વરે. ૧લ્પ નિજ પરમારે પિત પડે, તે કિમ તારે પરને તડે નિજકાજે ભવિને વંચતે નિજ પર પાપે ખાયે ખત. ૧૯૬ 1. કરીશ. ૨. સાધના વેશથી. ૩. નિત્ય, દરરોજ. ૪. પણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474