Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 465
________________ -કલ્પમ ] ગુજરાતી પાઈ [ ૩૦૩ શ્રત સંયમ આદરમાં રહી, શબ્દોને કુણ છોડે નહિ; ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈ. ૨૫૦ કે સંયમમાત્રે ૧ખીને, રૂપ પ્રતે ન તજે પ્રતિદિને, ઈષ્ટ અનિષ્ટ પણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈશે. ૨૫૧ નાસા સંયમમાત્રે કરી, કુણા કુણ ન તજે ગંધને ધરી; ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈષે. જિહા સંયમમાત્ર વળી, રસાં પ્રતે કુણ ન તજે રેલી; તજ મન સાથે ઈષ્ટ અનિષ્ટ, જે વછે તું તપફલ શિષ્ટ. ૨૫૩ શરીર સંયમરૂપે ઈહાં, સ્પર્શ પ્રતે કુણ ન તજે કિહાં, ઈષ્ટ અનિષ્ટપણે એ વિષે, રાગ દ્વેષ તજે મુનિ ઈ. ૨૫૪ રે વ૫ર સંયમમાત્રે રલી, કણ કણ બ્રા ન જાણે વલી; મન સંયમ તું અવધાર, પંડિત જે તે ફલ મન ધાર. ૨૫૫ વિષય ઇન્દ્રિય સંગ અભાવ, થકી ન કે સંયમને દાવ; રાગ દ્વેષ વિણ જસ મનગ, તે સંયમધારી મૃત્યુલોગ. ૨૫૬ સવર પંડિત સરવ કષાય, જે સેબે સુ નરકગતિ થાય; પામ્યા મહાતપી પિણ ઈણે, કરુડ-વુડ મુખ દુરગતિ તણે. ૨૫૭ ત૫ યમ પ્રમુખ નહી જેહને, અવિતથ વચને ન બેલે મને, જેહને છે તપ નિયમસુ કાંઈ, તે ત્રિણ ચોગ સંવરે આઈ. ૨૫૮ થાતું સકલ સંવરને વિષે, શિવસંપદ કારણ જે રખે; તજ કષાયાદિક કુવિકલય, કરી મન સંવર તું બુધ જલપ. ૨૫૯ તે ઈમ આતમ હે સંવરી, સદા સુખે સૂવ સંગ પરિહરિ, નિઃસંગભાવપણે સંવરે, તે બે શિવપદ યુગપદ વરે. ૨૬૦ સંવર ગુણ વિસ્તારતા, એ ચવદમ અધિકાર શુભચલગતિમાંહે હિવઈ, લિખિસ વચન તે ધાર. . ઈતિ ચતુદશે મિથ્યાત્વનિરોધાધિકાર: કરી છઉ યતન આવશ્યક વિષે, જિનભાષિત શુદ્ધ તમ"હશિષે; એસડ ન હણે રેગ અશુદ્ધ, અણખાધે વૈદે કહ્ય શુદ્ધ. ૨૬૧ ૧. આંખને ૨. શરીર. અ, ૫૦ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474