Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 458
________________ ૩૮૬ ] ગુજરાતી ચોપાઈ [ અધ્યાત્મસુકૃત ગુણ સુણ, દેખવે, આતમ તુઝ કઈ ગુણ નહીં હવે; ફલે નહીં ધરતીથી પ્રગટ, મૂળ કર્યા તરુ પડે નિપટ. ૧૬૦ તપ-કિરિયા દાને પૂણે, શિવ ન જાઈ ગુણમત્સરપણે અપથ્ય કર્યું ન હુવે નીરોગ, રસાયને પિણ આતુર લોગ. ૧૬૧ મંતર મંતર રતન પ્રમુખ, દેડા પિણ શુદ્ધ તો ફલ સુખ, દાન પૂજ પિસહ ગુણ કરે, શુદ્ધપણે, ઇમથાં ગિરપરે. ૧૬૨ દીવ નાહે જિમ તમ હણે, અમૃત લવ પિણ જને લણે અગની કણ પિણ દહે તૃણ રાશ, ધમલેશ તિમ હવે ભવનાશ. ૧૬૩ વિના ભાવ ઉપગે કરી, આવશ્યક કિરિયા આદરી; દેહ કરે, ફલ ન લહે કાંઈ, આતમ લખિ કરી ભાવ મિલાઈ. ૧૬૪ શુદ્ધ ધરમ ઉપદેશ એ, ભાખ્યું ઈશુ અધિકાર, દેવ ધરમ ગુરુ જાણવા, સુણ દ્વાદશમ વિચાર. I ઇત્યકાદશીએ ધર્મશુદ્ધાધિકાર સરવ તત્વમાં ગુરુ પરધાન, જે ભાખે હિત ધરમ નિદાન અણપરખી તેહનઈ આસરે, મૂરખ શ્રમ નિફલહી કરે. ૧૬૫ અવિધ ધરમથી પ્રાણી અહીં, શિવ ન લહે, જસ ગુરુ શુદ્ધ નહીં; રેગ ન જાય રસાયન કરી, અજાણ વદ બતાયે જરી. ૧૬૬ તારક બુદ્ધ જે આસ, જેહને તે બૂડવા પડયા તર તેહ કિમ વિષમ પ્રવાહ, કુગુરુ પસાય પડે ભવમાંહ. ૧૬૭ ગજ રથ વાહન વૃષભ (ગ, પદાતિ રાખે નિજ પર મગ; પંડિત તિમ સેવે શિવ ભણી, શુધ ગુરુદેવ ધરમ ગુણધણી. ૧૬૮ કુગુરુ કહે કૃત ધરમઉદમ, ફલે રહિત છું એ મરમ; મૂકી દષ્ટિરાગ તે ભવિષ, ગુરુ શુદ્ધ કરે હિતાથી હુઈક. ૧૬ મૂકયા શિવપથ વાહણ ભણી, શ્રી મહાવીરે જે ગુણધણી; લૂંટણહારા તેહ જ થયા, કલિયુગમાં તુઝ શાસનમાયા. | રાખી તેહ યતીનું નામ, મુસે ધરમધન જનનું આમ; નીરાજકે પુકારું કિસું, કેટવાલ નવિ ચેરાં જિસે ૧૭૦ ૧. માં. ૨. યંત્ર. ૩. અશુદ્ધ. ૪. નિષ્ફળ. પ. પાયદળ, લશ્કર. ૬ ઉદ્યમ, ૭. લઈ જવા. ૮. ચોર, હ. ધણધેરી વગરનું રાજ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474