Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 461
________________ -કપકુમ ] ગુજરાતી પાઈ [ ૩૮૯ ત્યે શય્યા પુસ્તક આહાર, પર પાસે એ ત૫ આચાર પ્રમાદથી પરભવમેં કિસી, ઋણઋણીયાની તુજ ગતિ થસી. ૧૯૭ મુનિવર તુજઝ નહી કા સિદ્ધિ, કિરિયા તપગે ગુણબુદ્ધિ તે પિણ તું કાં માને ભર્યો, સ્તુતિ વાંછે સું દુખે પર્યો. ૧૯૮ નિભંગી આતમ ગુણહીન, સ્તુતિ વાં છે અણહતઈ દીણ રીસી' પરથી લાભે તાપ, ઈહભવ પરભવ કુગતિ પાપ. ૧૯ ગુણહીણે જન નમનાદિકે, સુખ વાંછે હરખભર થકે મહિષ વૃષભ પર જનમની પરે, ગુણવિન તુઝ તિણ મૂલ ન સરે. મુનિ જે ઉમે નહિ ગુણ વિષે, વંદન સેવ કરાવે મિષે, નંદાઈસ પરભવ ગતિ ગાયે, હસી તિણે તું અભિભવ લો. ૨૦૧ દાન માન થુતિ વંદન કર્યો, હરખે માયા રંજે પ: નવિ જાણે જો સુકૃત નામ, કુણ તું વિણ લુટો તુઝ ગામ ૨૦૨ મુગધ કહ્યું ન હવે તું ગુણી, કર્યો દાન પૂજાવિધિ ઘણી; ગુણવિણ ન હુવે તુઝ ભવનાસ, સ્યું સ્તવનાયે લ્ય ગુણગ્રાસ. ૨૦૩ ભણી શાઅ સ, અસત વિચિત્ર, આલાપે માયાયે તત્ર, જે જનને રંજે ઈહભવે, કુણ તે તું કુણ મુનિ પરભવે. ઘર પરમુખ પરિગ્રહ મુનિ છાંડી, ધર્મોપગરણ છલ તે માંડી; કરે શાદિક ઉપગ્રહપણે નિશ્ચ વિષ નામાંતર જણે. ૨૦૫ કરે ધરમ સાધન પરિગ્રહે, તુસે નામે મૂરખ કહે, નવિ જાણે સેનાને ભાર; નાવ ન બૂડે પારાવાર. ૨૦૬ પાપકષાય કરમ ભાજને, મુનિ હવે પિણ ઈહાં ઘમસાધને, રસાયને પિણ સુખ તેહને, ન હુવે અસાધ્ય રાજ જેહને. ૨૦૭ જિને કહ્યા મુનિ સંયમરખા, જે તે વસ્ત્ર પાતર પરમુખ; મહા તેણે હે ભવપીડવે, નિશ રિયે નહ દુખ હવે. ૨૦૮ સંયમ છલથી પર અભિભ, ભારે પુસ્તક પ્રમુખે રવે; વૃષભ ઊંટ મહિષાદિક રૂપ, ધરિ વહિસ તું ભાર અનૂપ. ૨૦૯ વસ્ત્ર પાત્ર તનુ પુસ્તક લોભ, કર ન હવે સંયમસભ; લોભે પડવું ભવનિધિમાંહિ, સંયમ શોભે શિવગતિ છાંહિ. ૧. રીસ, ઇષ. ૨. સંસારને નાશ, અંત. ૩. દરિયે. ૪. પાત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474