Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 454
________________ ૩૮ર ] ગુજરાતી પાઈ [ અધ્યાત્મ કુકરમ જાલે ગુણ કુવિલપ, તુજ બાંધી નરકગતિ તલપ મછની પરે પચાસ્યલ મન્ન, માછીગર જીલ વિસસ ન ધ. ૧૦૮ સુણી મન તૂ મુજ ચિરતન મીત, કાં કવિકલ્પ છે ભવભીત ? કરોડ્યાં હિવ ભજ સતલ, સફલ મિત્રાઈ કરી સવિકલપ. ૧૦૯ શિવસુખ નરકત બિઘડી માંહ, આપે વશ્ય અવશ્ય થઈ આંહ; પ્રયત્ન કરી સદા જીવને, વશ હુઈ મન હું કહું ઈમ તને. ૧૧૦ સુખદુઃખ નવિ દે કઈ દેવ, કાળ મિત્ર તિમ અરિ નિતમેવ; એ મન હુવે સકલ જીવને, બહુ સંસારિ ભમાવણ મને. ૧૧૧ આતમ એ મન વશ જસ થ, કામ કિશું યમ નિયમે ભલે; કુવિકલપે જ મન થિર નહિ, યમ નિયમાદિ કરે મ્યું ગ્રહી? ૧૧૨ અરચા ત૫ શ્રત દત ને ધ્યાન, નિફલ વિણ છતે મન માન; કષાય ચિંતા વિણ મન રહે, અધિક પેગ ગગુણ લહે. ૧૧૩ જપ શિવ ન ધે ન છે શિવ તપ, સંયમ દમ નવિ મૌન તર૫; પવનાદિક સાધન સવિ વૃથા, મન વશ કર્યો સવ ફલ તથા. ૧૧૪ લાભી સક્લ ધરમ જિન કહ્ય, વાહન સમ છોડી જે વહ્યો; મનપિશાચ ગહિલે તે ઈહાં, મૂરખ પડે ભદધિ જિહાં. ૧૧૫ હાહા મન દુજેથી અમિત્ર, કરે વચન કાયા રિપુ સત્ર, તીને રિપે હણા જીવ, વહે વહે આપદા સદીવ. ૧૧૬ મન દુસમણો મુઝ અપરાધ, નાખે જિણ દુરગતે અગાધ; લખે ઈમ મુઝ છોડી શિવ જયે, તેહી તુઝ પદ અસંખ હયે. ૧૧૭ કાનકુહી કુતરીની પરે, સભાવિષ્ટ કુષ્ટી અનુસરે, “પચ પરે સદગતિ મંદિરે, મનહત પ્રાણી પિસણ કરે. ૧૧૮ તપજપ પ્રમુખ સફલ નહીં ધરમ, કુવિકલ્પ હત ચિત્ત મરમ; ભર્યો ખાનપાને પિણ ગેહ, ભૂખ તૃષા સહે રેગી દેહ. ૧૧૯ કષ્ટ રહિત સાધ્યું મન વસે, અધિક પુણ્ય ઉપાર્જન લસે, વંચાણું મનવશ વિણ પુન્ય, હત તત્ ફલ સૌ થઈ અધન્ય. ૧૨૦ વિણ કુવિકલ્પ નિઃકારણે, શાસ્ત્ર ભણીય હર્યુ મન ઘણે પાપી તે બાંધી નરકાયુ ગઈ નિહચઈ ૩ મરી નરકહી જઈ. ૧૨૧ ૧. રાંધશે. ૨. હવે. ૩. નિશ્ચયે, જરૂર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474