Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-પર્ફોમ
ગુજરાતી ચાપાઈ
જોગ હેત૧ તે ચિત્તસમાધિ, ચેાગનિદાન અધિક મનતપ સાધી; શિવસુખ વેલી તણા તપ મૂળ, તિણુ ભજીયે સમાધિ ફૂલ. ૧૨૨ સાથે જોગે તિમ ચરણુ, ક્રિયા વ્યાપારે ભાવનકરણ; પતિ મન રુધઈ સત અસત, પ્રવૃત્તિ ત્રિયાગી મેલી તત, ૧૨૩ મનવનમાં ભાવન પિરણામ, સિંહ સમાન રહ્યાં વિષ્ણુ ઠામ; ક્રુષ્ટ ધ્યાન શૂકર જાગતાં, નવિ પેસે ભાવન તાતો. ૧ર૪
Jain Education International
એ સદ્ગુરુ ઉપદેશમય, લીખ્યા નવમ અધિકાર હિવ ભાખે વૈરાગમે, શ્રી મુનિસુંદર સાર. "
ઇતિ નવમશ્ચિત્તદમનાધિકાર:
ર
શુ... જીઉ મઢે હસે જે અરથ, વાંછી કામ ખેલે શુ... નિર; ધેાર નરક માટે પેસવા, ઇચ્છી લખે ન સ્મૃતિ રક્ષહેવા, તુઝ લવાદિ કુહાડા ઘા, છેકે નહિ જીવિત તરું 'જાઉ; તાઉ જીઉ ચતના કરી તિણે, છેદે કહાં કુણુ લખવુ' ગણે ? ૧૨૬
૧૨૫
તુ' મૂરખ, જ્ઞાની, તું જીવ, અવક વક સુખ દુઃખ નીવ; દાતા ભાક્તા તુ તેનેા, ઉજમે કાં નહી હિતમાં ઘના ? ૧૨૭
[ ૩૮૩
કુણુ તુઝ છઉ ચિર જનરજને, ગુણુ પરમારથ લખ તું મને; રજ વિશદ ચરિતે ભવસમુદ્ર, પડતાં તુઅને પાલણ મુદ્ર. ૧૨૮ પ ́ડિત હું રાજા હુ` વલી, દાતા અદ્દભુત ગુણીએ ખલી; વાંછે એ મદથી પિતષ, ન લખેકાં પરભવ લઘુ પાષ. ૧૨૯ સાધન ખાધન જાણે સ૨વ, પ્રમના ન લખે નિજવશ ધરવ; ઇતુ પરભવ જીઉ કરિ તે યતન, લખે નહી' કન ભગતે તન. ૧૩૦
પ્રેમ અવસર લહ્યો ખડું પુદ્દગલે, અનંત દુઃખ સહેતા જીઉ લે; વતી તુખ દુરલભ જિન પ્રેમ ઇમ, આદરવા વિષ્ણુ દુઃખક્ષય કિમ, ૧૩૧ ગુશ્રુતિ વાંછે વલી નિર્ગુણી, વિષ્ણુ પુણ્યે વાંછે સુખ ચુણી; અષ્ટ યાગ વિણ વાંછે સિદ્ધિ, નવા વાયુ તુજી આતમ બુદ્ધિ, ૧૩૨ પદ્મ પદ પર અભિભવ જીઉ દેખી, ઇરષે કાં તેથી સવિશેષ; અપુણ્ય આતમ ન લખે કાંઈ, વિસ્તારે કાં જીઉં અઘઢાંઈ! ૧૩૩ ૧. યાગને માટે. ૨. બચાવવા, રક્ષવા. ૩. ધાત, ઘા, ૪. જ્યાં સુધીમાં. ૫, ધના.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474