________________
અધિકાર] સામ્યસવસ્વ
[ ૩૬૭ પણ એ બધાં કારણ છે, એનું કાર્ય સમતાભાવની પ્રાપ્તિ જ છે; નહિ તે અભ્યાસ અભ્યાસમાં જ રહે છે અને સેવાથી ખાસ લાભ થતું નથી, એટલા જ માટે ઉમાસ્વાતિ વાચક મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે કે
दृढतामुपैति वैराग्यवासना येन येन भावेन ।
તમિન તરિમા, કાયમનોવામિખ્યાઃ | (પ્રશમરતિ શ્લોક ૧૬) જે જે ભાવથી વૈરાગ્યવાસના દઢ થાય, વૈરાગ્યભાવ પિષાય તે તે ભાવ ભાવવા માટે મન, વચન, કાયાથી અભ્યાસ કરે.”
સમતા સર્વસ્વ છે એ શ્લેકમાં તેને ઉત્પન્ન કરનાર અને જાળવી રાખનાર ભાવેને વિશેષ જાગ્રત કરવાનો અને અભ્યાસ કરવાને ઉપદેશ કરી, સમતાભાવ સર્વદા બળે રહે એ ઉપદેશ આપ્યું.
તે જ ગુરુની સેવા કરવી કે જ્યાંથી સમતાભાવ પિલાય, એ શબ્દથી એ ઇવનિ થયા કે જે ગુરુ પાસે મોજમજા ખાતર સાંસારિક વાતે ચાલતી હેય, ખટપટ ચાલતી હોય, કષાયની વૃદ્ધિ થતી હોય, તેમની પાસે જવાને પરિચય જરા પણ રાખ નહિ.
શાસ્ત્રાભ્યાસમાં પણ બહુ ધ્યાન રાખવાની જરૂર છે. જે શાસ્ત્ર વિષયકષાયને વધારનારાં હય, જેમાં આ સંસારમાં સર્વ પ્રકારનું પૌગલિક સુખ ભોગવી લેવાને ઉપદેશ હેય, જેમાં પરજીવને પીડા ઉપજાવી પિતાને સુખ મેળવવાનું કથન હોય, એ સર્વ શાસ્ત્ર જેવાની ઈચ્છા કરવી નહિ. જે શાસ્ત્ર વાંચી સંસાર સ્વરૂપ બરાબર સમજાય અને મન સમતા પામી જાય, એને જ અભ્યાસ કરે. એવી જ રીતે તત્વચિંતવન માટે પણ સમજી લેવું. (૫) ૨૭૫)
આ ગ્રન્થઃ સમતાસની વાનકી समग्रसच्छास्त्रमहाणवेभ्यः, समुद्धतः साम्यसुधारसोऽयम् । નિયતા હૈ વિશ્વધા ! સમક્વમિદાપિ પુ સુવવવ વવ . ૬(ત્રવજ્ઞા)
“આ સમતા-અમૃતને રસ મોટા મોટા સમગ્ર શાસ-સમુદ્રોમાંથી ઉદ્ધર્યો છે, જે પંડિતજને ! તમે તે રસ પીઓ અને મોક્ષસુખની વાનકી અહીં પણ મળ.” (૬)
વિવેચન-સમતાવંતનું સ્વરૂપ બતાવતાં અનુભવી યેગી શ્રીમદ્દ કપૂરચંદજી (ચિદાનંદજી) મહારાજ કહે છે કે –
જે અરિ મિત્ત બરાબર જાનત, પારસ એર પાષાણ જ્યુ હેઈ, કંચન ચિ સમાન અહે જસ, નીચ નરેશમેં ભેદ ન કેઈ. માન કહા અપમાન કહા મન, એસો વિચાર નહિ તસ કેઈ;. રાગ નહિ, અરુ રસ નહિ ચિત્ત, ધન્ય અહે જગમેં જન સોઈ, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org