Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 451
________________ [ ૩૭૮ -કલ્પમ] ગુજરાતી ચોપાઈ મુંઝે કર્યું છઉ વિષય પ્રમાદ, ભ્રમગત સુખ ઉત્તર દુઃખખાદ; સુખ જે ઇંદ્રિય લિપ્સા સુક્ત, નિરુપમને આયતિ શિવ યુક્ત. ૭૦ ' વિષય પ્રમાદ નિવારવા, એ છઠ્ઠો અધિકાર જિણ કષાય ઉપજે નહીં, તે સુણિી સપ્તમ સાર | ઇતિ વર્ષે વિષય પ્રમાદત્યાગાધિકાર સહી સહીસ જવ પીડા ઘણી, દ્વેષ વશે નરકાદિક તણું; હ્યું તું મુગ્ધ કરી કુવચને, ક્રોધે નિજ સુકૃતધન હને. ૭૧ માનહીન વચને જે માન, ન હુ તે તપ આખે માન; કુવચન માને હુવે તપ નાસ, દુખ લહે આતમ નરકાવાસ. ૭૨ રાદિકનો લાભાલાભ, આતમ જાણે આ ભવગાભ; માન રાખ ભાવે તપ રાખ, નિહ૩ ઈહાં દુહુ ગતિ સાખ. ૭૩ સુણિ કુવચન જે હરષિત થાય, પાહણ કે જસ રોમ હરખાય; જે મરણતે ન ધરે દોષ, જી જાણે એ શિવગતિ પિષ. ૭૪ મ્યું ગુણ તુઝ કષાયે કદા, કીધું છે જિણ સેવઈ સદા; મ્યું દેખે નહિ એહનું દેસ, તાપ ઈહાં પરભવ દુખકાસ. ચું તુજ સુખ કષાયે કર્યો, કષાયનાસથી ચું સુખ “ખિ; એ બેમાં ઉત્તર ફલ દેણ, જાણી જી ભજ તે અભણ. ૭૬ તપપ્રવૃત્તિ તે જઉ સુખસાધ્ય, જિમ તિમ માન મુગતિસુ અબાધ્ય; પવિત્રી પ્રવૃત્તિ ન ધે સુખ કઈ બાહુબલિને બીજે શિવ દઈ. ૭૭ વિચાર કરી ઈમ તજવું માન, દુર્લભ તપ રાખવું નિદાન પંડિત હરખે મન ધરિ ક્ષમા, માન મસર હૈ મૂરખ મા. ૭૮ થડે પરાભવ પિણ તું કુપે, પાપ ચિંતવઈ નિજ ગુણ લુપે; ન લખે નરક તિરશ્રી ગતિ, વારવાર થાયે દુઃખતતિ. ૭૯ ધરે પુણ્યાતમ અપકીરિએ, ક્રોધ તેહ ધરિ અરિષટકીયે, તે ભવબાહિજ દષ્ટિ પડ, અંતર અરિને ભવ ભવ ઈડ. ૮૦ ભણે ક્રિયા ત૫ શમમાં રહે, માયા સહિત ધરમનઈ કહે, ન લહે તે ફલ આતમ દેહ, નિલેસ રૂ૫ ભવાંતર છે. ૮૧ વહે લોભ આતમ સુખ ભણી, સેવા ત્યે જ્ઞાનાદિક તણું; દુખ લેવાનઈ ઈહ પરવડે, વાંછા તઉ ધરિ દુહું પરિગ્રહે. ૮૨ ૧. સાંભળો. ૨. અથવા, ઈચ્છે છે. ૩. નિશ્ચયે, જરૂર. ૪. ખર્ક, ઓછું થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474