Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 450
________________ ૩૭૮ ] ગુજરાતી પાઈ [ અધ્યાત્મકરે પાપ મુંઝી ઈણ દેહ, ભવદુઃખ જાલ ન જાણે જેહ અગનિ લહાશ્રય સહ ઘન સહી, વ્યોમ અનાશ્રય બાધા નહીં. પ૭ કાયનામ અનુચર એ દુષ્ટ, કર્મગુણે બાંધી તુજ પુણ્ય છલનું દેઈ સંયમ લાંછ, જિણ તુજ જીવ ન આવે છે. ૫૮ શુચિપણું અશુચિપણું લહે જિહાં, કૃમિ જાલે આકુળ વપુ ઈહાં તરત ભરમભાવી થી જીવ, લે નહીં કો આતમહિત નીવ. ૫૯ તપ જપ સંયમ પરઉપકાર, દેહે એ ફલ ચે નહિ સાર. બહુ ભાટકે અલ્પ દિનગેહ, મૂરખ તૂ મ્યું તિહાં ફલ લેહ. ૬૦ માટીરૂપ ઈણે વિણસતે, નિંદાવંત રેગઘર છો, દેહે આતમહિત જે નહિ, મૂરખ યતન કરે એ તહીં. ૬૧ દેહ મમત રહિત ઈહાં, એ પંચમ અધિકાર વિષય પ્રમાદ નિવારવા, સુણિ વળી વિકથા વાર. ઈતિ પંચ દેહમમત્વમેચનાધિકાર તુચ્છ સુખદાયક ઇદ્રિય વિષે, ઢું મુંકે આતમ ઈસુ વિષે મેહે એ ભવભવનમાંહ,૧ જીવનઈ સુલભ નહીં શિવ તાંહ. ૬૨ પડતે શુભ પરિણતિ અતિ અસુભ, રો વિષય સુખમાં સું મુઝ? જડ પિણ રહે હિતાવહ લખી, ન લખે તુ કાં પંડિત ૫ખી. ૬૩ ઇદ્રિયસુખ તે તો જિમ બંદ, અતીન્દ્રિય સુખ તે શિવગતિ કદ પંડિત દુહું પરસ્પર દેખી, આણે દષ્ટિ એક પરિશેષ. ૬૪ દેહી નરક દુઃખ કિમ ભગવે? શાસ્ત્ર સુણીને લહિ છઉં હવે; જેહ નિત્યે તૃષ્ણા વિષે, સુણી પાપભય સગલા લખે. નરકવેદના ને ગર્ભવાસ, દેખીને શ્રુતલોચન ભાસ મન ન લગે ર્યું વિધ્ય કષાય, તો પંડિત વલ ચીંતવિ તાય. ૬૬ જિમ પશુને વલી જિમ ચારને, વધ કરતાં મૃતિ હવે થિર મને, હલકે હલકે તિમ સરવને, તે સ્યું આતમ વિષય જને. ૬૭ બીહે છઉ જે દુઃખની રાશ, મન વશ ઈદ્રિય વિષયાવાય; ઇંદ્રિય સુખ તે નાશે તુરત, તસ નાસ્ય નિશ્ચય દુખ પ્રત. ૬૮ યમ યું મુ" દુરામય ગયા, નરક જડાણા સ્યુ કાં થયા? ચું નિશ્ચલ આયુસ ધન દેહ, કૌતુક વિષયે મુંઝ જેહ. ૬૯ ૧. માં. ૨. જાણે. ૩. સ. ૪. જ્ઞાનચક્ષુ. ૫. મરી ગયો. ૬. વ્યાધિઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474