Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 447
________________ [ ૩૭૫ કલ્પમ ] ગુજરાતી પાઈ સર્વ સ્વારથ-સ્થન નેહી તિતલઈ નિજ નિજ વિષઈ, પિતકે સ્વારથ જ્યાં લખઈ જોઈ એવી સ્વારથ રીતિ, એ ઉપરિ કુણ રાખે પ્રીતિ ? ૨૬ * રાગદ્વેષનિલતા પામ્યું સ્વપન ઇંદ્રજાલાદિકઈ, જે રતિ અરતિ નિફલ બે બકઈ તિણુપરિ લખિ એ સહુ ભવ વિષઈ, ચિંતવવું આતમને સને. ૨૭ બિ શ્લોકે: પરવશ-કથન એ મુજ માતપિતા એ મુજ, સજજન બંધવ એહ અગુજ, એ ધન ઉપરિ મમતા રહઈ, નિજ યમવશતા કાં નવિ લહઈ? ૨૮ ન ધન, ન પરિજન સજજન ન કેઈ, પરિચિત મંત્ર ન દેવ સેઈ યમથી કઈ ન રાખઈ તુજ, જાણી મૂઢ મહિવે તે બુજ. ૨૯ ધને મૂઢતા-કથન તેણે જે ભવસુખનઈ ગહે, સાધનરૂપ ધનાદિક વહે મુંઝે વિષયવિકારે મને, પ્રીતિ ન ચાહે સમતત્તને. ૩૦ શત્રુ કુટબણ-બેધ કરે કષાય મલિન મ્યું ચિત્ત, કો ઊપરિ અરિબુદ્ધ અત્ત; તે તુજ માતપિતાદિકપણે, ઈષ્ટ થયાં બહુ ભવ-ભરમણે, ૩૧ કુટુંબે શત્રુબોધ જ્યાં શોચે કિહાં ગયાં મુજ એહ, નેહાલું આતમ સનેહ, તિણે હવે તું હિ જ પૂરવઈ, હણણહણવણ તે "ભવભવઈ ૩૨ અસમથળ કથન ન શકે તું રાખી તેહને, તે પિણ રાખણ તુઝ દેહને; નિફલ મમત કરે મ્યું એનું, પગ પગ મૂરખ મ્યું ચિતે શું ? ૩૩ રાગદ્વેષનિરાશ-કથન સચેતની પુગલિયા જીવ, અન્ય પદારથ અણુગ સદીવ, ધરે અનંત પરિણામ સભાવ, તહાં કુણ રાગદ્વેષનો દાવ ? - ૩૪ સમતામાંહિ મગનપણે, એહ રચ્ય અધિકાર ‘હિવ અનુકમિ બીજો લિખું. લલના મુગતાચાર / ઈતિ પ્રથમ: સમતાધિકાર: ૧. વિ. ૨. રહે. ૩. રાખે. ૪. હવે. ૫. ભવભવે. ૬. નિફલ. ૭. સદૈવ, હંમેશાં. ૮. હવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474