Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 446
________________ [ ૩૭૪ ગુજરાતી ચોપાઈ [ અધ્યાત્મ સમતાસુખ-કથન સકલ ચેતનાચેતન વિષે, સ્પર્શ, રૂપ, રવ, ગંધ, રસ લખે; સામ્યભાવ જોઈસ જે ચિત્ત, તે તુઝ કરગત સિવસુખ તત્ત. ૧૭ આતમમદવારણ-કથન ચાં ગુણ તુઝ જિણ વાંછે સ્તુતિ, સ્યુ કરતઉ% મદભર અદભૂતિ નરકભીતિ કિણ સુકૃતે ગઈ, મ્યું જીત યમ તે મન જઈ. ૧૮ gવ-કથન ગુણ લેવઈ જે ગુણિયલ તણુઈ, પરનિંદા આતમને ભણે મન સમભાવે રાખે વલી, ખીજે વ્યત્યયે વેત્તા રલી. ૧૯ યથાર્થવેત્તા-કથન નવિ જાણે શત્રુ નઈ મિત્ર, નવ હિતાહિત નિજ પર ચિત્ત; સુખ વાં છે જઉ કરઈ દુઃખધેષx, ઈષ્ટ લહિસિ કિમ નિયાણહ રે. ૨૦ વેત્તાફળકથન સુકૃત જાણી સર્ષ પરિણામ, રમણીએ રહે ચિરસ્થિતિ કામ; અન્ય ભવે તુ અનંત સુખ લહઈ, તઉ કિમ વ્રતથી નાઠઉ વહઈ. ૨૧ સ્વપરવિભાગ-કથન નિજ પર કીધું જેહ વિભાગ, રાગાદિકે તેહ જ અરિ લાગ; ચઉગતિ દુખ કારણથી તનઈ, જાણઈ નહી અરિકૃત્રિમ મને. ૨૨ વસ્તુ અનિત્યે સામ્ય-ક્શન અનાદિ આતમ નિજ પર આદિ, કે નઈ પિણ નહિ ભાવ અનાદિ; રિપુ મિત્રઈ વલિ થિર નહી દેહ, તઉ સરિખું ન લહે કિમ એહ ? ૨૩ અનિત્યદઢાવ-કથન પંડિતને તતથી લેપ નહી, માતપિતા સુત સ્ત્રીસુખ ગહી; ન હુયે સુખકર લેપથી અન્ન, ગત આકાર સકલગત તન્ન. ૨૪ પિતા-કથન કામી હવે સહુ સંજ્ઞાવંત, ધની મનુષ્ય કે કમી તંત; ધમી કે જેની કે યતી. શિવવંછક કે એ શિવમતી. ૨૫ * કર્યું, કર્તવ્ય બનાવ્યું. તે તણા. * ઠેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474