________________
[ ૩૭૪ ગુજરાતી ચોપાઈ
[ અધ્યાત્મ સમતાસુખ-કથન સકલ ચેતનાચેતન વિષે, સ્પર્શ, રૂપ, રવ, ગંધ, રસ લખે; સામ્યભાવ જોઈસ જે ચિત્ત, તે તુઝ કરગત સિવસુખ તત્ત. ૧૭
આતમમદવારણ-કથન ચાં ગુણ તુઝ જિણ વાંછે સ્તુતિ, સ્યુ કરતઉ% મદભર અદભૂતિ નરકભીતિ કિણ સુકૃતે ગઈ, મ્યું જીત યમ તે મન જઈ. ૧૮
gવ-કથન ગુણ લેવઈ જે ગુણિયલ તણુઈ, પરનિંદા આતમને ભણે મન સમભાવે રાખે વલી, ખીજે વ્યત્યયે વેત્તા રલી. ૧૯
યથાર્થવેત્તા-કથન નવિ જાણે શત્રુ નઈ મિત્ર, નવ હિતાહિત નિજ પર ચિત્ત; સુખ વાં છે જઉ કરઈ દુઃખધેષx, ઈષ્ટ લહિસિ કિમ નિયાણહ રે. ૨૦
વેત્તાફળકથન સુકૃત જાણી સર્ષ પરિણામ, રમણીએ રહે ચિરસ્થિતિ કામ; અન્ય ભવે તુ અનંત સુખ લહઈ, તઉ કિમ વ્રતથી નાઠઉ વહઈ. ૨૧
સ્વપરવિભાગ-કથન નિજ પર કીધું જેહ વિભાગ, રાગાદિકે તેહ જ અરિ લાગ; ચઉગતિ દુખ કારણથી તનઈ, જાણઈ નહી અરિકૃત્રિમ મને. ૨૨
વસ્તુ અનિત્યે સામ્ય-ક્શન અનાદિ આતમ નિજ પર આદિ, કે નઈ પિણ નહિ ભાવ અનાદિ; રિપુ મિત્રઈ વલિ થિર નહી દેહ, તઉ સરિખું ન લહે કિમ એહ ? ૨૩
અનિત્યદઢાવ-કથન પંડિતને તતથી લેપ નહી, માતપિતા સુત સ્ત્રીસુખ ગહી; ન હુયે સુખકર લેપથી અન્ન, ગત આકાર સકલગત તન્ન. ૨૪
પિતા-કથન કામી હવે સહુ સંજ્ઞાવંત, ધની મનુષ્ય કે કમી તંત;
ધમી કે જેની કે યતી. શિવવંછક કે એ શિવમતી. ૨૫ * કર્યું, કર્તવ્ય બનાવ્યું. તે તણા. * ઠેષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org