Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-કુમ ]
ગુજરાતી ચાપાઈ
સમતાશ્રય-ફળ-કથન
અદીઠ વિવિધ કરમ *પરકાર, જાણી સહુ જન વચનવિકાર, પરણિત રાખી ઉદાસ ભાવ, મુનિ આસરે અદુઃખ સુખ ઢાવ. સમતાશ્રય-સુખ-કથન
Jain Education International
સરવ જંતુ ઉપર ક્ષણુ એક, જ+ મન મૈત્રી આણે છેક; તે સુખ પરમ રૂપ ભાગવે, જે ઇહુ પરભવ ન થયા છે. સમતાશ્રિત જીવલક્ષણ-કથન
જેહનઇ મિત્ર, ન શત્રુ ન કોઈ, નિજ પર ભાવ ન હેાવે સાઇ ઇંદ્રિયા ન રમે ચિત્ત જાસ, યેાગી મુક્તકષાયાવાસ.
७
.
રે
સમતાકારણ-કૅથન
મૈત્રી કરી જીઉ જગજતસુ, પ્રમાદ ધરિ જીવ ગુણવંતપુ; કરુણા ભવપીડિત જનસ`ગ, નિરગુણુ પરિ x ધરિ ઉદાસ ર`ગ. ૧૦ ××મૈગ્યાદિસ્વરૂપ-કથન
મૈત્રી
પરહિતચિંતા જેહ પરદુઃખવારણ કરુણા તે; પ્રમાદ પરસુખ સ તાષસું, ઉપેક્ષા તે મધ્યગદોષસુ, ૧૨ મૈત્રીલક્ષણ-કથન
ધરિવુ' જેમ કરઉ કા પાપ, વળી ન લહઉ કોઈ દુઃખતાપ; મુકાવા ભવથી જગજ ત; મતિ એ મત્રી કહિયે તત. ૧૩
પ્રમાદલક્ષણ-કથન સકલ ઢાના ફેડલુહાર, વસ્તુતત્ત્વના દેખણહાર; ગુણવંતનુ એ કરિ* * પક્ષ, જીઉ તુ' હિ તે મુદિતા લક્ષ, ૧૪
કરુણા-લક્ષણ
દીન હીન દુખિયા ભયભીત, ચાચમાન જીવિત નિજ ચીત; તસ ઉપકારતણી જે બુદ્ધિ, લહિ તે છઉ તું કરુણા શુદ્ધિ. ૧૫ મધ્યસ્થતા-લક્ષણ
For Private & Personal Use Only
જોવું કર ક તેહવું, વળી સુર–ગુરુ નિંદા જેહવુ; નિજ પરસ`સક ઉપરિ તિમઇ, લહિ જીઉ તે મધ્યસ્થાઈ મ. ૧૬
* પ્રકાર. + જ્યારે. × પરે, ઉપર. ×× ૧૧ મા શ્લાકની ચોપાઈ લખી નથી તેથી તે સંખ્યા પડી રહે છે; અથવા ૧૧-૧૨ ને બારમી ગાથામાં સમાવેશ થાય છે * કરવું.
[ ૩૭૩
www.jainelibrary.org
Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474