________________
અધિકાર 1
સ્ક્રીમમત્વમાચન
[ ૬૭
આવી રીતે પ્રવાહમધ મળમૂત્ર ચાલ્યા જ કરે છે, અને તેથી જ ભતૃહરિએ કહ્યું છે કે ‘મુનિન્દ સર્પ વિજ્ઞનવિરોવષ્ણુ, તં ’—સ્ત્રીઓનુ રૂપ તા તદ્દન નિંદ્ય છે, વારંવાર નિંદ્ય છે, છતાં વિષયમાં મસ્ત થયેલા કલ્પિત ઐહિક સુખના આસક્ત કવિએ તેના દેહને ભારે ભારે ઉપમા આપી તેને આકાશમાં ચઢાવી દે છે, અને સ`સારમાં મગ્ન જના આ કવિઓની પ્રતિભાશક્તિનાં વખાણ કરે છે, પરંતુ સ` પ્રકારને અનુભવ કરીને રાજિષ ભતૃહિર કહે છે કે “ એ વારવાર નિંઢવા ચાગ્ય છે.”
“દેખી દુર્ગંધ દૂરથી, તું માંહ મચકાડે માણે રે, નવિ જાણે રે; તેણે પુગળે તુજ તનુ ભર્યું... એ.” ઉપરના શ્લોકના ભાવ અત્ર સમાઇ જાય છે. કચરાપટ્ટીના ગાડાને દૂરથી જતું જોઈ મુખ ઉપર રૂમાલ આડા રાખે છે, અને વિષ્ટામાં પગ પડતાં ધેાઈ નાખે છે, તેવી બુદ્ધિ આગળ કેમ ચાલતી નહિ હોય ? વિષયાંધપણુ' એટલે શું ? તે અહીં સ્પષ્ટ થાય છે. વિષયાંધ થયા એટલે વિવેક ચાલ્યે! જાય છે. શ્રીમદ્ઘિનાથજીનુ દૃષ્ટાંત અત્ર ખડું ઉપયાગી છે, અને તેમાંથી ઘણા સાર લેવાના છે. (૩, ૩૭)
સ્રીમેાહથી આ ભવ્ પરભવમાં થતાં ફળનુ દર્શન
अमेध्यमांसास्रवसात्मकानि नारीशरीराणि निषेवमाणाः । इहाप्यपत्यद्रविणादिचिन्तातापान् परत्रे ति* दुर्गतीश्च ॥ ४ ॥ ( उपजाति )
""
* વિષ્ટા, માંસ, રુધિર અને ચરબી વગેરેથી ભરેલા સ્ત્રીએનાં શરીરને સેવનારા પ્રાણીએ આ ભવમાં પણ પુત્ર અને પૈસા વગેરેની ચિન્તાના તાપ પામે છે અને પરભવે ક્રુતિમાં જાય છે.” (૪)
વિવેચન—ઉપર જણાવ્યુ' તેમ સ્ત્રીઓનુ શરીર અપવિત્ર પદાથૅથી ભરેલું છે તેથી સેવવા ચાન્ય નથી, છતાં પણ કામાંધ જીવા તેને સેવે છે. ત્યાર પછી બહુ દુઃખ સહન કરવાં પડે છે. છેકરા વંઠેલા થાય તા તેથી, અથવા બીજા પ્રકારે, ઘણી સતતિ થવાથી પણ પુત્ર લાલનપાલનની અનેક ચિંતા થાય છે અને પૈસા પણ તેને ખાતર તેમ જ સ્ત્રીએની ખાતર બહુ પેદા કરવા પડે છે. પેાતાનુ પેટ ભરવા ઉપરાંત ખીજાઓનાં પેટ ભરવાં પડે છે અને પાછળ વારસા મૂકી જવા માટે પણ એકઠુ કરવુ' પડે છે, જાળવવુ પડે છે. અને આવી રીતે આખા ભવ તે ઉપાધિમાં પૂરા થાય છે. (પુત્ર અને ધનની શું સ્થિતિ છે તે માટે જુઓ આગળ ત્રોજો અને ચેાથેા અધિકાર.) એક સ્ત્રીની ખાતર કેટલુ' થાય છે તે કપિલ કેવળીના દૃષ્ટાંતથી જણાય છે. કપિલ અભ્યાસાવસ્થામાં એક શેઠની મદદથી કોઈ ખાઈને ઘેર જમતા હતા; ત્યાં તેની સાથે તેને આસક્તિ થઇ અને શરીરસૌંબંધ થતાં તેને ગર્ભ રહ્યો. પ્રસૂતિકમ માટે પૈસાની જરૂર પડી એટલે ત્યાંના રાજા સવારના પ્રથમ
* પત્ર પ્રતિતી થા પાઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org