________________
અધિકાર ]
વૈરાગ્યેાપદેશ
[૧૯૫
હંમેશાં પાપકમ કરતી વખતે વિચારવું કે સામા પ્રાણીની જગ્યાએ આપણે હાઇએ અને આપણુ· મન સાવધાન હોય તે આપણને કેવું લાગે ? પાપ ન કરવું એ જ આ જિંદગીનું સાર્થક છે. અનત કાળથી સસારમાં નવા નવા જન્મ લઈ આંટા માર્યો કરે છે, તેમ આ મનુષ્યજન્મ પણુ એક આંટો માત્ર થઈ જશે, એવી જેને બીક લાગતી હાય તે પાપાચરણ કરે જ નહિ.
પાપ કાને કહેવાં તે શેાધવુ... મુશ્કેલ નથી. કેટલીક વાર સૂક્ષ્મ બાબતમાં શકા પડે તે વિદ્વાનાને પૂછી ખુલાસેા કરવા અને સામાન્ય વ્યવહાર માટે તે અઢાર પાપસ્થાનકાનું સ્વરૂપ યથાસ્થિત સમજવુ. જૈન શાસનનુ` મ`ડાણ જીવની દયા પર છે, તેથી અત્ર એ શ્લેાકમાં દયા રાખવી, એ મુખ્ય ઉપદેશ છે અને તે પ્રમાણે સર્વ પાપાને માટે સમજી લેવું. (૧૦૬૧૩૪) પ્રાણીપીડા; તેનુ' નિવારણ કરવાની જરૂર
यथा सर्पमुखस्थोऽपि भेको जन्तूनि भक्षयेत् ।
तथा मृत्युमुखस्थोऽपि, किमात्मन्नर्दसेऽङ्गिनः १ ॥। ११ ॥ ( अनुष्टुप )
“ જેમ સર્પના મુખમાં રહ્યા છતાં પણ દેડકાં અન્ય જતૂનુ` ભક્ષણ કરે છે, તેમ હે આત્મન્ ! તું મૃત્યુના મુખમાં રહ્યો થકી પ્રાણીઓને કેમ પીડા આપે છે?” (૧૧) વિવેચન—અહી’ બેસી રહેવાનુ હોય તા તા જાણે ઠીક, પણ આશા ત માટા ડુંગર જેટલી છે અને મરવું પગલાની નીચે છે. તેમાં કાળ કથારે આવશે તે પણ તે જાણતા નથી, છતાં એક ઘડી પણ નિરાંતે બેસતા નથી; ચાતરફ ધમાધમ કરી મૂકે છે. એક તરફ ગાડી દોડાવે છે, તે ખીજી તરફ નાચ નચાવે છે. આમ પ્રવૃત્તિ અને મોજશેાખમાં, વિષય અને કષાયમાં, અપ્રામાણિકપણામાં અને અભિમાનમાં, આવ્યા છે તેમ જ ખાલી હાથે ચાલ્યા જાય છે, અરે ! કાળના એક સપાટામાં ઊધા પડનાર મેાક્ષાભિલાષી પ્રાણી ! જરા ચેત, પાપાચરણ કરવાની બીક રાખ અને સૌંસારની વાસ્તવિક સ્થિતિ શી છે તેના વિચાર કર ! સપના મેઢામાં પડચો છે, ચવાઈ જવાની એક ઘડીની વાર નથી, તે વખતે પણ દેડકા જીવડાં ખાય છે. આવુ' અજ્ઞાન કેાઈનું હાય ! પણ તારુ' છે! વિચારી જોજે. (૧૧; ૧૩૫ )
માની લીધેલુ' સુખ, તેનુ પરિણામ
आत्मानमल्पैरिह वञ्चयित्वा प्रकल्पितैर्वा तनुचित्तसौख्यैः ।
"
માધમે લિન ! સાળિ, સૌગતિ દ્વી નારવુવારીન્ ॥ ૨૨ ૫ (૩૫જ્ઞાતિ)
“હું મનુષ્ય ! થાડાં અને તે પણ માની લીધેલાં શરીરનાં અને મનનાં સુખ વડે આ ભવમાં તારા આત્માને છેતરીને અધમ ભવામાં સાગરોપમ સુધી નારકીનાં દુઃખા સહન કરીશ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org