________________
૨૯૮ ]
અધ્યાત્મકનુંમ
૧. સમતાથી ક્ષુધા સહન કરવી. ૨. સમતાથી તૃષા સહુન કરવી. ૩. સમતાથી ઠં‘ડી-ટાઢ ખમની.
૪. સમતાથી તાપ-ગરમી ખમવી.
૫. સમતાથી ડાંસ-મચ્છરના ડંસ ખમવા.
૬. વસ્ત્ર પ્રમાણાપેત રાખવાં.
૭. સયમમાં અપ્રીતિ ન કરવી.
૮. સ્ત્રીસ'સર્ગ'' સર્વથા તવા.
૯. અપ્રતિબદ્ધ વિહાર કરવા,
૧૦. અભ્યાસના સ્થાનની મર્યાદા સાચવવી. ૧૧. ગમે તેવી શય્યાને લીધે રાગદ્વેષ ન કરવા. ૧૨. સમતાથી અન્યકૃત તિરસ્કાર સહન કરવા. ૧૩. સ્વવધ થાય તોપણ ધર્મત્યાગ ન કરવા.
૧૪. ચાગ્ય યાચના કરતાં શરમાવું નહિ.
૧૫, યાચના કરતાં છતાં ન મળે, પણ મનની સમસ્થિતિ ખાવી નહિ.
૧૬. રાગની પીડા સમતાથી સહેવી.
૧૭. ડાભ–તૃણાદિકના સ્પર્શ ખમવા.
૧૮. શરીરના મળ ઉપર જુગુપ્સા કરવી નહિ.
૧૯. સત્કાર-આદર થાય કે નહિ, તેની દરકાર રાખવી નહિ અને થાય ત્યારે ફુલાઈ જવું નહિં.
૨૦. જ્ઞાનીપણાને લીધે અહંકાર કરવા નહિ.
૨૧. અજ્ઞાનપણાથી ન આવડે, તે ભણતાં ક‘ટાળવુ નહિ.
૨૨. શ્રદ્ધા દેઢ રાખવી.
Jain Education International
[ યાદશ
એ ખાવીશ પરીષહ મધ્યે અનુકૂળ અને પ્રતિકૂળ સવ પરીષહ સહન કરવાથી મહાસવર થાય છે, એટલે તે વખત દરમ્યાન જીવ નવાં કર્મી ગ્રહણ કરતા નથી. એ સ્થૂળ પરીષહ છે એટલુ જ નહિ પણ માનસિક પણ છે. એના આભાસ મનારાજ્યમાં તેવી જ પ્રખળતાથી થાય છે અને એની હાજરીથી જીવને બહુ વીઔદ્યાસ થાય છે. એક એક પરીષહનું સ્વરૂપ ધ્યાન રાખી વિચારવાથી જણાશે કે સ્થૂળ અગવડ સહન કરવામાં તૈયારી બતાવવાથી આ જીવ બહુ સુખ મેળવી શકે છે. સાધુજીવનને ઉદ્દેશીને લખાયેલા આ વિચારા ઘણે અંશે ગૃહસ્થાને પણ અનુકરણીય છે, જેએ પરભવ, આત્મા અને પુગળના ભિન્ન ભાવ અને પ્રત્યેકની ભિન્ન ભિન્ન હયાતી સ્વીકારતા હોય તેને જ આ આધ્યાત્મિક
For Private & Personal Use Only
www.jainelibrary.org