________________
કાર ]
ચતિશિક્ષા
[ ૩૨૧
હે શ્રાવક! સાધુમા તું ધારે તે ન બની શકે તેવા નથી. મન પર જરા અંકુશ લાવ, વસ્તુસ્થિતિના ખરાખર વિચાર કર અને તારું શું છે અને તને શું ગમે છે તેના બરાબર ખ્યાલ કર; પછી જો કે સંયમમાં કાંઈ મુશ્કેલી છે? ગુણ પ્રાપ્ત કરવા માટે ગુણી પુરુષના ચરણની સેવા કરવી એ તારું કામ છે. દેશવિરતિ જીવ સર્વવિરતિ ગુણ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે, તાજ તેના દેશિવેરિત ગુણુ બન્યા રહે એવા શાસ્રકારના ઉલ્લેખ છે. તું સાધુ પર પ્રેમ રાખજે અને બની શકે તા તેવુ જીવન ગ્રહણ કરજે. આ લેખ સાધુઓની પરીક્ષા માટે લખાયેલે હાવાથી શ્રાવકોને તેટલે ઉપયાગી નથી કે જેટલે સાધુઓને ઊ'ચી હદે ચઢવા અને આત્મહિત વિચારવા ઉપયોગી હોય; પર`તુ શ્રાવકા પણુ સાધુના વેશની પેઠે પેાતાના શ્રાવકપણાના વ્રત-ઉચ્ચારણાદિના વેશ કલ્પી, વિચાર કરે તા તેઓને પણ પાતાના આત્માને ઊ'ચી હદે ચઢાવવા માટે આ લેખ અક્ષરશઃ ઉપયાગી થાય તેમ છે. તથાપ્રકારના જીવના અનાદિ સ્વભાવ હાવાને લીધે, જીવ મીજાનાં સરસવ જેવાં દૂષણને મેરુ જેવાં દેખવા હજારો નેત્રવાળા થઈ પડે છે, પણ પોતાની હદમાં રહેલાં પેાતાનાં મેરુ જેવાં દૃષ્ણને સરસવ જેવાં પણ દેખી શકતા ન હેાવાથી તે માટે તેને એકેય નેત્ર મળ્યુ' હોય તેમ માલૂમ પડતુ' નથી. સમિતિ, દેશવિરતિ કે સવિરતિના ગુણ્ણા દિન-પરદિન વિશેષે લાવવા માટે સર્વ ભવ્ય જીવાએ તે સવ ગુણાના ઉત્સ માગ જોઈ વિચાર કરવા જોઈએ. ઉત્સગ માર્ગીમાં ઘણે ભાગે પેાતાના હૃદયની કેવી સ્થિતિ છે એ જ વિચાર ડાય છે. બીજા જીવા સમકતવ'ત, દેશવિરતિવ ́ત કે ચારિત્રવત છે કે નહિ, તેની પરીક્ષા તેનાં બાહ્ય આચરણે! ઉપરથી જ કરવાની છે. નહિ તેા અલ્પ જ્ઞાનદશાને લીધે પેાતાને માટે અપવાદ માગે` વિચાર કરતાં સર્વ પેાતાના આત્માને ગુણનિષ્પન્ન માની લે અને ખીજાને માટે ઉત્સર્ગમાગે પરીક્ષા કરવા જતાં, ખીજાઓનું હૃદય વિશિષ્ટ જ્ઞાન સિવાય છદ્મસ્થને ગમ્ય ન હોવાને લીધે, કોઈ પણ ખીજા ગુણી માલૂમ પડે નહિ. આવુ થતાં પોતે અભિમાની બની સર્વ ગુણીઓને અવગુણી માની, તેએની અવજ્ઞા કરી, એધિષ્મીજ અન'ત કાળ સુધી ન મળે એવુ' પરિણામ લાવી મૂકે, માટે જ અ'તિમ શ્રુતકેવળી સુધી ભદ્રબાહુસ્વામી મહારાજાએ વંદનનિયુક્તિમાં રહેવાનુ સ્થાન, વિહાર વગેરે બાહ્ય અનુષ્ઠાન ઉપર ષ્ટિ દઈને સાધુપણાની પરીક્ષા કરવાનું લખ્યુ છે. ત્યાં તે મહાત્મા એટલે સુધી ખાતરી આપે છે કે કદાચિત્ અભવ્યાક્રિકનાં શુદ્ધ આચરણ દેખી, તેને શુદ્ધ માની જો શુદ્ધિથી, આશીભાવ સિવાય, વંદન કરવામાં આવે તે વંદન કરનારને કાઈ પણ પ્રકારનુ નુકસાન ન થતાં ખાસ લાભ જ થાય છે.
આ જમાનામાં ઉપર કહેલા વિચાર ખરાખર ધ્યાન પર લાવવાની જરૂર હોવાથી
* આ હકીકતને અને ગુરુશુદ્ધિ અધિકારમાં ખીજા-ત્રીજા લેાકમાં કહેલી હકીકતને જરા પણ વિરાધ નથી એ સાએ વિચારી લેવું. કારણૢ કે વંદન કરનાર પરીક્ષામાં પ્રવર્તે છે ને તે સાધુસ્થાન વગેરેમાં યથાર્થ સાધુ પ્રમાણે જ વર્તે છે અને અમ હાવાથી વંદન કરનારને શુદ્ધ ફળની પ્રાપ્તિ થઈ શકે છે ને થાય છે.
અ. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org