SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ] અધ્યાત્મકનુંમ ૧. સમતાથી ક્ષુધા સહન કરવી. ૨. સમતાથી તૃષા સહુન કરવી. ૩. સમતાથી ઠં‘ડી-ટાઢ ખમની. ૪. સમતાથી તાપ-ગરમી ખમવી. ૫. સમતાથી ડાંસ-મચ્છરના ડંસ ખમવા. ૬. વસ્ત્ર પ્રમાણાપેત રાખવાં. ૭. સયમમાં અપ્રીતિ ન કરવી. ૮. સ્ત્રીસ'સર્ગ'' સર્વથા તવા. ૯. અપ્રતિબદ્ધ વિહાર કરવા, ૧૦. અભ્યાસના સ્થાનની મર્યાદા સાચવવી. ૧૧. ગમે તેવી શય્યાને લીધે રાગદ્વેષ ન કરવા. ૧૨. સમતાથી અન્યકૃત તિરસ્કાર સહન કરવા. ૧૩. સ્વવધ થાય તોપણ ધર્મત્યાગ ન કરવા. ૧૪. ચાગ્ય યાચના કરતાં શરમાવું નહિ. ૧૫, યાચના કરતાં છતાં ન મળે, પણ મનની સમસ્થિતિ ખાવી નહિ. ૧૬. રાગની પીડા સમતાથી સહેવી. ૧૭. ડાભ–તૃણાદિકના સ્પર્શ ખમવા. ૧૮. શરીરના મળ ઉપર જુગુપ્સા કરવી નહિ. ૧૯. સત્કાર-આદર થાય કે નહિ, તેની દરકાર રાખવી નહિ અને થાય ત્યારે ફુલાઈ જવું નહિં. ૨૦. જ્ઞાનીપણાને લીધે અહંકાર કરવા નહિ. ૨૧. અજ્ઞાનપણાથી ન આવડે, તે ભણતાં ક‘ટાળવુ નહિ. ૨૨. શ્રદ્ધા દેઢ રાખવી. Jain Education International [ યાદશ એ ખાવીશ પરીષહ મધ્યે અનુકૂળ અને પ્રતિકૂળ સવ પરીષહ સહન કરવાથી મહાસવર થાય છે, એટલે તે વખત દરમ્યાન જીવ નવાં કર્મી ગ્રહણ કરતા નથી. એ સ્થૂળ પરીષહ છે એટલુ જ નહિ પણ માનસિક પણ છે. એના આભાસ મનારાજ્યમાં તેવી જ પ્રખળતાથી થાય છે અને એની હાજરીથી જીવને બહુ વીઔદ્યાસ થાય છે. એક એક પરીષહનું સ્વરૂપ ધ્યાન રાખી વિચારવાથી જણાશે કે સ્થૂળ અગવડ સહન કરવામાં તૈયારી બતાવવાથી આ જીવ બહુ સુખ મેળવી શકે છે. સાધુજીવનને ઉદ્દેશીને લખાયેલા આ વિચારા ઘણે અંશે ગૃહસ્થાને પણ અનુકરણીય છે, જેએ પરભવ, આત્મા અને પુગળના ભિન્ન ભાવ અને પ્રત્યેકની ભિન્ન ભિન્ન હયાતી સ્વીકારતા હોય તેને જ આ આધ્યાત્મિક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001022
Book TitleAdhyatma kalpadrum
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy