________________
અધિકાર 1
િિશક્ષા
[ ૨૯૯
આનદ આવે એવુ છે. એ વિષયમાં ઊંડા ઊતરવાની ખાસ જરૂર છે, પણ અત્ર તા તેવા વ્યવહારની હાજરી સ્વીકારીને જ થયેાજના થઇ છે. આવા પ્રકારના આસ્તિક જીવાએ ઘેાડા કષ્ટના ભાગે સદાનુ` મહાસુખ પ્રાપ્ત કરવા સારુ પ્રબળ પુરુષાર્થ ફારવવા એ ખાસ જરૂરનું છે, એટલું જ નિહ પણુ, મહાલાભકારક છે. આ યતિશિક્ષા’ના વિષયમાં વારવાર પુનરાવર્તન આવે છે, પરંતુ તે દોષ નથી, કારણ કે આ અનાદિ મિથ્યાભ્યાસી જીવને શુદ્ધ ઉપદેશ વારવાર ઠસાવવા સારુ ચાક્કસ ઈરાદાથી થયેલું એ પુનરાવર્તન છે, અને એના આશય બહુ ગંભીર હોવા સાથે શુભ છે.
સુખસાધ્ય ધર્મ કે વ્ય—પ્રકારાંતર
महातपोध्यानपरीषहादि, न सत्त्वसाध्यं यदि धर्तुमीशः ।
तद्भावनाः किं समितीश्च गुप्तीर्धत्से शिवार्थिन मनः प्रसाध्याः ॥ ३९ ॥ ( उपजाति)
“ઉગ્ર તપસ્યા, ધ્યાન, પરીષહ વગેરે સત્ત્વથી સાધી શકાય તેવાં છે તે સાધવાને તું શક્તિમાન ન હોય, તાપણ ભાવના, સમિતિ અને ગુપ્તિ, જે મનથી જ સાધી શકાય તેમ છે, તેને હું મેાક્ષાર્થી ! તું કેમ ધારણ કરતા નથી ? ” (૩૯)
વિવેચનનથ શ્લોકમાં પરીષહુ સહન કરવાના ઉપદેશ આપ્યા. છ માસાદિક તપસ્યા અને મહાપ્રાણાયામાદિક ધ્યાન તેમ જ માટા ઉપસ, પરીષહેા સહન કરવાનું કદાચ પંચમ કાળના પ્રભાવે હાલ શારીરિક બળ જેએમાં ન હાય, તે માટે પણ રસ્તા બંધ નથી; તેએ ગુ ધારે તે લાભ પ્રાપ્ત કરી શકે તેમ છે. મન પર અકુશ હોય, તા તેને અનુસાર ઈંદ્રિયદમન, આત્મસયમ, ચોગરુ ધન વગેરે શારીરિક કષ્ટ વગરનાં મહાવિકટ કાર્યો પણ ખની શકે છે. તેથી જ ઉપર કહ્યુ` છે કે તારાથી માસખમણુ વગેરે તપસ્યા, મહાપ્રાણવાયુદમન (મહાપ્રાણાયામ) વગેરે ધ્યાન અથવા સ્થૂળ બાવીશ પરીષહસહન વગેરે સહન કરવાનું ન ખને તાપણ તારે ધબુદ્ધિને અંગે ઉત્પન્ન થતી સંસારની અનિત્યતા ભાવવી, તારું એકત્વપણું વિચારવુ, શરીરને અશુચિના પિંડ સમજી તેના પરથી મમતા ઘટાડવી વગેરે સુપ્રસિદ્ધ ખાર ભાવના ભાવવી એ તારુ ખાસ કન્ય છે, તેમ જ પ્રથમ અધિકારમાં વણુ વેલી મૈત્રી, પ્રમેાદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચારે ભાવના નિરંતર ભાવવી એ પણ તારી ફરજ છે. એ ઉપરાંત કોઈ પણ વસ્તુ લેતાં-મૂકતાં, ચાલતાં, બેસતાં, મેાલતાં ઉપયાગ રાખવા—એમાં સમિતિના સમાવેશ થાય છે; જ્યારે મન-વચન-કાયાની પ્રવૃત્તિ પર અંકુશ રાખવા એ ગુપ્તિ કહેવાય છે. એ સમિતિ-ગુપ્તિ ધારણ કરવી, તે તારા મનેાખળ પર આધાર રાખે છે અને તું ધારીશ તે એને અંગે ઘણું કરી શકીશ. એ સંબ`ધમાં હજી આગળ વિસ્તારથી વિવેચન કરવામાં આવશે. (૩૯; ૨૨૦)
* જુએ નીચેના ચાળીશમા શ્લાક પરનું વિવેચન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org