Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 385
________________ અધિકાર ] યતિશિક્ષા [ ૩૧૩ વસાયથી ધર્મક્રિયા કરવી. અભિમાનથી તે આ જીવ અનેક વખત ધન ખરચે છે, ક્રિયા કરે છે, કષ્ટ વેઠે છે અને પ્રાણાંત ઉપસગે પણ ખમે છે, પરંતુ એના આશય શુદ્ધ નથી તેથી તેવી ફળપ્રાપ્તિ થતી નથી. (૫૦; ૨૩૧) ચારિત્રપ્રાપ્તિ-પ્રમાદત્યાગ प्रायापि चारित्रमिदं दुरापं, स्वदोषजैयेद्विषयप्रमादैः । भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो ! हतोऽसि दुःखैस्तदनन्तकालम् ॥ ५१ ॥ ( उपजाति) મહાકથી પણ મળવુ` મુશ્કેલ એવુ. આ ચારિત્ર પ્રાપ્ત કરીને પેાતાના દોષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદા વડે હું ભિક્ષુ! તું સંસારસમુદ્રમાં પડતે જાય છે અને તેના પરિણામે અન’ત કાળ સુધી દુઃખ પામીશ.’ ( ૫૧ ) વિવેચન—સ્પષ્ટ છે. ઉપરના લેાકના ભાવ અત્ર પ્રગટ કર્યાં છે. કખ ધન દ્વારા તારા પેાતાના ઉત્પન્ન કરેલા વિષય-પ્રમાદા છે અને તેના જો પ્રસાર થવા ઈશ, તેા પછી અન’ત કાળ સુધી તારે દુઃખા ખમવાં પડશે. મુખ્ય વાત એ જ છે કે વિષય, પ્રમાદ અને તજન્ય ક્રિયા ભવભ્રમણને જ હેતુ થાય છે. સુજ્ઞ જીવ ગમે તેવું વન ચલાવે, તા પછી વાસ્તવિક રીતે અનત દુઃખસમુદ્રમાં ડૂબતે જાય તેમાં નવાઈ નથી. ( ૫૧૬ ૨૩૨ ) બાધિમીજપ્રાપ્તિ-આત્મહિતસાધન कथमपि समवाप्य बोधरत्नं, युगसमिलादिनिदर्शनाद् दुरापम् । कुरु कुरु रिपुवश्यतामगच्छन्, किमपि हितं लभसे यतोऽर्थितं शम् ||५२ || ( पुष्पिताग्रा)* યુગસમિલા વગેરે સુપ્રસિદ્ધ દૃષ્ટાંતાથી મહામુશ્કેલીથી મેળવી શકાય તેવું આધિરત્ન ( સમકિત ) પામીને શત્રુઓને તાબે થઈ ન જતાં કાંઈ પણ આત્મહિત કર, જેથી કરીને ઇચ્છિત સુખ પ્રાપ્ત થાય.” (પર) વિવેચન—સમતિ થવાનાં શાસ્ત્રકાર અગિયાર કારણેા કહે છે ઃ અનુક ંપા, અકામ નિર્જરા, અજ્ઞાન તપ, દાન, વિનય, અભ્યાસ, સચૈાગ-વિયેાગ, દુઃખ, ઉત્સવ, ઋદ્ધિ અને સત્કાર. એ સમક્તિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. મનુષ્યજન્મની દુલભતા ખતાવવા માટે શાસ્ત્રમાં દશ ષ્ટાંતા કહ્યાં છે, જે અતિ પ્રસિદ્ધછે, એના પર સ`પૂર્ણ વિવેચન કથાસહિત આ ગ્રંથમાં અગાઉ થઈ ગયું છે× તે દૃષ્ટાંતા પૈકી ચુગ-સમિલાના દૃષ્ટાંતમાં‡ આપણે વાંચ્યું. હતું કે બે ખાજીએ થઈને અધ રાજ પ્રમાણુના સ્વયંભૂરમણ નામના સમુદ્ર છે, તેમાં * ન, ન, ર, ય (૧–૩); ન, જ. જ, ર, ૩. (૨-૪). અક્ષર દરેક ચરણમાં અનુક્રમે ૧૨-૧૩, ૧૨-૧૩ છે. ‘અપરવક્ત’ની ઉપર એક ગુરુ અક્ષર ઉમેરવાથી ‘પુષ્પિતાત્રા’ થાય છે. એ વિષમ વૃત્ત છે. ગન્ત પુષ્પિસામ્રા છંદોનુશાસન, યુત્તિ નથુનરેવતો ચહારો, યુત્તિ ચ નનૌ નમશ્ર પુષ્વિતાપ્રા / વૃત્તરત્નાકર. × જુઓ પૃષ્ઠ ૧૩૨ થી આગળ ચાલુ. → પૃષ્ઠ ૧૩૮. આ ૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474