________________
અધિકાર ]
યતિશિક્ષા
[ ૩૧૩
વસાયથી ધર્મક્રિયા કરવી. અભિમાનથી તે આ જીવ અનેક વખત ધન ખરચે છે, ક્રિયા કરે છે, કષ્ટ વેઠે છે અને પ્રાણાંત ઉપસગે પણ ખમે છે, પરંતુ એના આશય શુદ્ધ નથી તેથી તેવી ફળપ્રાપ્તિ થતી નથી. (૫૦; ૨૩૧)
ચારિત્રપ્રાપ્તિ-પ્રમાદત્યાગ
प्रायापि चारित्रमिदं दुरापं, स्वदोषजैयेद्विषयप्रमादैः ।
भवाम्बुधौ धिक् पतितोऽसि भिक्षो ! हतोऽसि दुःखैस्तदनन्तकालम् ॥ ५१ ॥ ( उपजाति)
મહાકથી પણ મળવુ` મુશ્કેલ એવુ. આ ચારિત્ર પ્રાપ્ત કરીને પેાતાના દોષથી ઉત્પન્ન કરેલા વિષય અને પ્રમાદા વડે હું ભિક્ષુ! તું સંસારસમુદ્રમાં પડતે જાય છે અને તેના પરિણામે અન’ત કાળ સુધી દુઃખ પામીશ.’ ( ૫૧ )
વિવેચન—સ્પષ્ટ છે. ઉપરના લેાકના ભાવ અત્ર પ્રગટ કર્યાં છે. કખ ધન દ્વારા તારા પેાતાના ઉત્પન્ન કરેલા વિષય-પ્રમાદા છે અને તેના જો પ્રસાર થવા ઈશ, તેા પછી અન’ત કાળ સુધી તારે દુઃખા ખમવાં પડશે. મુખ્ય વાત એ જ છે કે વિષય, પ્રમાદ અને તજન્ય ક્રિયા ભવભ્રમણને જ હેતુ થાય છે. સુજ્ઞ જીવ ગમે તેવું વન ચલાવે, તા પછી વાસ્તવિક રીતે અનત દુઃખસમુદ્રમાં ડૂબતે જાય તેમાં નવાઈ નથી. ( ૫૧૬ ૨૩૨ )
બાધિમીજપ્રાપ્તિ-આત્મહિતસાધન
कथमपि समवाप्य बोधरत्नं, युगसमिलादिनिदर्शनाद् दुरापम् ।
कुरु कुरु रिपुवश्यतामगच्छन्, किमपि हितं लभसे यतोऽर्थितं शम् ||५२ || ( पुष्पिताग्रा)* યુગસમિલા વગેરે સુપ્રસિદ્ધ દૃષ્ટાંતાથી મહામુશ્કેલીથી મેળવી શકાય તેવું આધિરત્ન ( સમકિત ) પામીને શત્રુઓને તાબે થઈ ન જતાં કાંઈ પણ આત્મહિત કર, જેથી કરીને ઇચ્છિત સુખ પ્રાપ્ત થાય.” (પર)
વિવેચન—સમતિ થવાનાં શાસ્ત્રકાર અગિયાર કારણેા કહે છે ઃ અનુક ંપા, અકામ નિર્જરા, અજ્ઞાન તપ, દાન, વિનય, અભ્યાસ, સચૈાગ-વિયેાગ, દુઃખ, ઉત્સવ, ઋદ્ધિ અને સત્કાર. એ સમક્તિની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. મનુષ્યજન્મની દુલભતા ખતાવવા માટે શાસ્ત્રમાં દશ ષ્ટાંતા કહ્યાં છે, જે અતિ પ્રસિદ્ધછે, એના પર સ`પૂર્ણ વિવેચન કથાસહિત આ ગ્રંથમાં અગાઉ થઈ ગયું છે× તે દૃષ્ટાંતા પૈકી ચુગ-સમિલાના દૃષ્ટાંતમાં‡ આપણે વાંચ્યું. હતું કે બે ખાજીએ થઈને અધ રાજ પ્રમાણુના સ્વયંભૂરમણ નામના સમુદ્ર છે, તેમાં
* ન, ન, ર, ય (૧–૩); ન, જ. જ, ર, ૩. (૨-૪). અક્ષર દરેક ચરણમાં અનુક્રમે ૧૨-૧૩, ૧૨-૧૩ છે. ‘અપરવક્ત’ની ઉપર એક ગુરુ અક્ષર ઉમેરવાથી ‘પુષ્પિતાત્રા’ થાય છે. એ વિષમ વૃત્ત છે. ગન્ત પુષ્પિસામ્રા છંદોનુશાસન, યુત્તિ નથુનરેવતો ચહારો, યુત્તિ ચ નનૌ નમશ્ર પુષ્વિતાપ્રા / વૃત્તરત્નાકર. × જુઓ પૃષ્ઠ ૧૩૨ થી આગળ ચાલુ. → પૃષ્ઠ ૧૩૮.
આ ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org