________________
અધિકાર ]
દેવગુરુધ શુદ્ધિ
[ ૨૦
થવા યત્ન કરવા એ પ્રત્યેક ધર્માધ્યક્ષની ખાસ ફરજ છે. ખાસ કરીને શક્તિના નકામાં વ્યય, વિત'ડાવાદ અને કલહ-કુસંપ દૂર કરી સન્નદ્ધબદ્ધ થઈ શાસનને જાળવી રાખવા પ્રયાસ કરવાની અત્યારે બહુ જરૂર છે. આ સવ કાય. તેમનુ છે, તેઓએ કરવાનુ છે, તેને બદલે ઊલટો પ્રયાસ કરી શ્રી મુનિસુંદરસૂરિએ અત્ર આપેલા ઉપનામને સાર્થક કરે તે ભવિષ્યમાં બહુ શાચ કરવાના સમય આવે તેમ છે, એ ચાક્કસ સમજવુ. કામ્પ્ટન અને હેગલના સ્થૂળવાદ આકર્ષીક છે અને તેમાં છેલ્લા ફિલેસેસર હટ સ્પેન્સરે બહુ વધાર કર્યો છે. એ પશ્ચિમની ક્લિાસેાફી કાલેજમાં શીખવાય છે અને નવીન પ્રજા તેના સારી રીતે અભ્યાસ કરે છે. એ નવીન ક્િલાસેાફીમાં પુદ્દગલ (matter)ને બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ખાસ ખૂબીની હકીકત એ છે કે જૈન તત્ત્વજ્ઞાનને જો આ નવીન ફિલાસેાફીના પ્રકાશ સાથે મેળવીને સમજાવવામાં આવે, તે સર્વ હકીકત બહુ બંધબેસતી આવી જાય તેમ છે. પ્રા. હેન જેકેાખી, જેઓએ જૈન તત્ત્વજ્ઞાનના બહુ સારા અભ્યાસ કર્યો છે, તે જણાવે છે કે કેન્ટની ફિલાસાફીનાં ખડું તત્ત્વા જૈન તત્ત્વજ્ઞાનને મળતાં છે. અલખત્ત, આત્મવાદ, આત્મક્રમ સ`ખધ, આત્માના વિકાસક્રમ વગેરે ભાવા જૈન તત્ત્વજ્ઞાનમાં સવિશેષ છે અને પુદ્ગલનું જે અદ્ભુત સ્વરૂપ આંધ્યું છે તે નવીન ફ઼િલાસાફરોને પણ વિચાર કરવા ચૈાગ્ય જાણ્યુ છે. આ સત્તુ' સમેલન કરી, મન્નેમાં તફાવત અને જૈન તત્ત્વજ્ઞાનમાં વિશેષતા શી છે અને તે કેવી રીતે સિદ્ધ કરી શકાય છે, તે નગીન પદ્ધતિ અનુસાર સમજાવવાની ભારે ક્રૂરજ ગુરુને માથે છે અને તે થઈ શકે તેમ છે. આ સ્થિતિ સમજાય અને તેના પ્રતીકાર થાય તા શ્રી મુનિસુદરસૂરિના શબ્દોના કાંઈક ખલા વળે તેમ છે.
અતઃકરણની ઊંડી લાગણીથી નીકળેલા આ વિચારના સર્વાંને આદરણીય છે. સાધુઓને ઉદ્દેશ જીવનની ઉન્નતિ કરવાના હોય તો તેમણે શ્રી મુનિસુ ંદરસૂરિ તરફ સત્ય કહેવા માટે આંખ ચઢાવવી નહિ, પણ માર્ગ સરળ અને ચાખ્ખા કરવા. યતિ, ગોરજી કે શ્રીપૂજ્યા એ પટિયા પાડવા નહિ, અયેાગ્યાચરણ કરવું નહિ, પેાતાને માટે આરભ કરવા નહિ અને ઇંદ્વિચાના વિષયેમાં આસક્ત થવું નહિ. આ કડવા ઘૂંટડા છે, પણ સંસારરોગ મટાડવા રામખાણુ ઉપાય છે, શુદ્ધ ખપી જીવને ઉપયાગી છે અને શ્રી સૂરિમહારાજના પ્રયાસ તેને માટે જ છે. આ શ્લાક જે આશયથી સૂરિમહારાજે લખ્યા છે તે આશય ધ્યાનમાં રાખવાની જરૂર છે. એમણે અંતઃકરણની ઊંડી લાગણીથી ખરેખરા ઉદ્ગારા બહાર પાડવા છે, એ બહુ જ મનન કરવા ચેાગ્ય છે. આ શ્લોકમાં ‘લૂટારા’ શબ્દથી વેવિડ બક એટલે સાધુનુ નામ અને વેશ ધારણ કરી દુશ્ચરિત્ર સેવનારા અને કુમાગ પ્રવર્તાવનારા મહાસ’સારરસિક ક્રુગુરુ તેમ જ ધર્મને નામે પાપાચરણમાં પ્રવનાર શ્રીપૂજ્ય યતિ, ગારજી વગેરે સમજવા. ( ૬; ૧૭૦ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org