________________
द्वितीयः स्त्रीममत्वमोचनाधिकारः ॥
- I -
સમતાનું રહસ્ય સમજ્યા પછી તેને પ્રાપ્ત કરવાના સાધન તરફ સ્વાભાવિક રીતે ધ્યાન ખેચાય છે. પ્રથમ સાધન મેહ-મમત્વના ત્યાગ કરવા એ છે. જનસ્વભાવનું અવલેાકન કરનારને અનુભવ થયા છે કે અનેક પ્રકારના મમત્વમાં પણ સ્ત્રી ઉપરના માહ અને મારાપણું વિશેષ ખળવાન હાય છે, તેથી અત્ર પ્રથમ તે ઉપર વ્યાખ્યા કરે છે. બીજો, ત્રીજો, ચેાથા અને પાંચમા અધિકાર પરસ્પર સંબંધ ધરાવે છે,
પુરુષને ગળે બાંધેલી શિલા
मुसि प्रणयचारुगिरासु, प्रीतितः प्रणयिनीषु कृर्तिस्त्वम् ।
किं न वेत्सि पततां भववाद्ध, ता नृणां खलु शिला गलबद्धाः || १ || (स्वागतावृत्त)
;
“ હું વિદ્વાન્ ! જે સ્ત્રીઓની વાણી સ્નેહથી તને મધુર લાગે છે, તેના ઉપર પ્રીતિથી તું માહ પામે છે; પણ ભવસમુદ્રમાં પડતા પ્રાણીઓને તેઓ ગળે બાંધેલા પથ્થર ( જેવી ) છે એમ શું તું જાણતા નથી ” ( ૧)
6
વિવેચન—અનાદિ અભ્યાસથી માહરાજાના હુકમથી આ પ્રાણી બહારના સુંદર દેખાવ તથા ભાષણથી સ્ત્રી ઉપર માહ પામી જાય છે. પછી તેને નથી રહેતા વિવેક કે નથી રહેતી લજજા, સ્ત્રીના માહ તેને કેટલેા પ્રતિબધ કરનારા છે તે જરા વિચાર કરે તે તરત સમજાઈ જાય તેવુ' છે. સત્તાગત અનત જ્ઞાનવાળા જીવની આ ઠપકાપાત્ર સ્થિતિ તરફ ધ્યાન રાખી તેને જાગ્રત કરવા માટે વિદ્વાન ના ઉપનામથી સોાધીને કહે છે કે હું ભાઈ! દરિયામાં ડૂબતા માણુસને લાકડુ` કે એવા કોઈ હલકા પદાર્થ આલંબન તરીકે જરૂરના છે, કે જેથી તે તરી શકે; પણ તેને બદલે પથ્થર ફેડે બાંધ્યા હાય તા તે દરિયામાં ડૂબતા જ જાય છે. ભવ( સંસાર ) સમુદ્ર છે, અને તેમાં શ્રી આ જીવને ગળે બાંધેલી શિલારૂપ થઈને ડુખાડે છે. એક ભવમાં-એક વખતના સંબંધ માત્રમાં——જ તે એટલા કર્માંધ કરાવે છે કે અન'ત ભવ સુધી રઝળવુ' પડે. આવી જ રીતે વૈરાગ્યશતકકાર પણ કહે છે;—— * कृतिन् किमिति पाठान्तरं क्वचिद दृश्यते
અ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org