________________
૧૮૬ ]
અધ્યાત્મકપર્ફોમ
રીતે મરણુથી ડરવુ* તૈયાર રહેવુ', એટલે તેમ, તૈયાર રહેવુ. આ
[ મ નહિ, ભરણુ ઈચ્છવુ' નહિ. પણ તેને માટે દરેક વખતે ધાર્મિક કાર્યો કરી, જેમ પરગામ જવાનું ભાતું બાંધી રાખે છે પ્રમાણે કરનારને મૃત્યુસમયે દુઃખ થતું નથી, પશ્ચાત્તાપ કરવા પડતા નથી અને સમાધિમાં કાળ કરીને તે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરે છે. (૧, ૨ : ૧૨૫, ૧૨૬) આત્માની પુરુષાની સિદ્િ
त्वमेव मोग्धा * मतिमांस्त्वमात्मन् ! नेष्टाप्यनेष्टा सुखदुःखयोस्त्वम् ।
दाता च भोक्ता च तयोस्त्वमेव, तच्चेष्टसे किं न यथा हिताप्तिः १ ॥ ३ ॥ ( उपजाति )
“હું આત્મન્ ! તું જ મુગ્ધ ( અજ્ઞાની ) છે અને તું જ જાણકાર; સુખની વાંછા કરનાર અને દુઃખના દ્વેષ કરનાર પણ તું જ છે અને સુખ-દુઃખને દેનાર અને ભાગવનાર પણ તું જ છે; ત્યા રે તને પાતાને હિતની પ્રાપ્તિ થાય તેવેા પ્રયાસ શા માટે કરતા નથી ?” (૩) વિવેચન—ઉપરના લેાકમાં પરિણામહિત માટે યત્ન કરવા ભલામણ કરી, પણ શિષ્ય શંકા કરે છે કે ચત્ન તા દેવાધીન છે, માટે અમારે કેવી રીતે પરિણામહિત માટે યત્ન કરવા ? તેને ગુરુ કહે છે કે હે શિષ્ય ! આ આત્મા જ અજ્ઞાની છે અને જ્ઞાની છે, એટલે જ્યાં સુધી તેને જ્ઞાનાવરણીય કર્માં લાગેલાં છે, ત્યાં સુધી તે અજ્ઞાની છે અને તે ખસેડી નાખવાથી જ્ઞાની થાય છે. સુખને તે પસંદ કરે છે અને સર્વ સ ંજોગામાં દુઃખને તે ધિક્કારે છે, તે સુખદુ:ખને પેદા કરનાર પણ પાતે જ છે. કારણ કે સુખદુઃખની પ્રાપ્તિ કખ ધ પર આધાર રાખે છે. આ હકીકત બતાવે છે કે કર્યા કર્યાં ભાગવ્યા વગર છૂટકા નથી. આ વિચારથી સમજવાનું એમ નથી કે નિરાંતે કર્મી પર નજર રાખી બેસી રહેવું. આ વિચારનું પરિણામ એ હેવુ જોઇએ કે નવાં કર્મી ન કરવાં અને પૂર્વે કરેલાં કર્મી આત્માથી છૂટાં પડે (નિર્જરા થાય) એવા પ્રકારના પ્રયાસ કરવા.
Y
કેટલાકેા ધારે છે કે જૈનીએ કમ વાદી છે, પણ તે ખરાખર નથી. પ્રાણીએ પુરુષાર્થ કરવા અને તેમાં કૂત્તેહ ન થાય તેા સમજવું કે ‘ક અનુકૂળ નથી.’ આ જૈન શાસ્રના મુખ્ય સિદ્ધાંત છે, પણ લેાકેા તે ભૂલી જવા લાગ્યા છે અને ભૂલથી જૈનને કમ વાદી માનવા લાગ્યા છે. જો તેએ કેવળ કર્મવાદી હાય તા કદી પણ મેાક્ષે જઈ શકે નહિ; વ્રતાદિક અનુષાનેાનુ... ફરમાન પણ્ પુરુષાર્થને અંગે જ છે, કમને વશ પડેલા જીવ કેવળ કર્મવાદના હઠથી મુક્ત થઈ શકે નહિ; પુરુષાર્થ વગર સર્વથા કની પ્રચુરતા હોય ત તેના નાશ થઇ શકે જ નહિ; પુરુષાર્થ વગર સથા કક્ષય થવા સ`ભવિત છે અને માક્ષ માનનાર જૈનો પુરુષાર્થથી કર્મના સવથા ક્ષય માને છે તેથી તેએ એકાંત કમ વાદી નથી એ સમજાય તેવું છે. શ્રી સુનિસુંદરસૂરિ મહારાજ તેટલા માટે પ્રખળ પુરુષાથ ફારવવાની ભલામણ કરે છે. ટીકાકારશ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાઠે ટાંકીને બતાવે છે કેઃ—
* મનિતા કૃતિ વા વાટ, માતા દ્દત્યર્થઃ (
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org