________________
અધિકાર ]
વૈરાગ્યપદેશ
अप्पा नइ वेयरणी, अप्पा मे कुडसामली । अप्पा कामदुहा घेणू, अप्पा मे नंदणं वणं ॥
મારી આત્મા વૈતરણી નદ્દી છે અને તે જ શામલી વૃક્ષ છે. વળી, તે જ કામદુઘા ગાય છે અને તે જ ન'નવન છે.” સારા સંજોગા નિષ્પન્ન કરવાની શક્તિ ધરાવનાર મહાન આત્માઓનાં ચિત્રા જગવિખ્યાત છે. (૩૬ ૧૨૭)
[ ૧૮૭
લેાકરજન અને આત્મરજન
कस्ते निरञ्जन ! चिरं जनरञ्जनेन, धीमन् ! गुणोऽस्ति परमार्थदृशेति पश्य । तं रज्जयाशु विशदैश्चरितैर्भवाब्धौ, यस्त्वां पतन्तमबलं परिपातुमीष्टे ||४|| (वसन्ततिलका) “ હેનિલે પ ! હે બુદ્ધિમાન ! લાંબા વખત સુધી જનર ંજન કરવાથી તને કયા લાભ થશે તે પરમાર્થ દૃષ્ટિથી તુ જો; અને વિશુદ્ધ આચરણ વડે તું તાતેનુ' (ધમનું) રંજન કર કે જે બળ વગરના તારા આત્માનું સ’સારસમુદ્રમાં પડતાં રક્ષણ કરવાને શક્તિમાન હાય.” (૪)
વિવેચન—તારે સારાં સારાં કપડાં પહેરી કે મીઠાં મીઠાં ભાષણા કરી લેાકાને રીઝવવાના નકામા ઠઠારા શા માટે કરવા પડે છે ? વળી, તારે સૌંસારમાં મસ્ત રહી વૈરાગી હાવાના દભ કેાને માટે કરવા પડે ? તું જરા વિચાર કર કે તને તેથી જરા પણુ લાભ છે? જેએ જરા વિચારણા કરે છે તેઓ સમજી શકે છે કે જનરંજન નકામુ` છે. ત્યારે કરવું શું? એવા પ્રકારનું રંજન કરવું કે જેથી આવતા ભવ સુધરે અને અત્યારે પણ આત્મા પ્રસન્ન થાય. આ ઉપાયના સમાવેશ આડંબરરહિત ધમ કરવામાં સમાય છે, એટલે કે શુદ્ધ વર્તન, ક્રૂરજનું યથાસ્થિત ભાન તેમ જ ઉચ્ચ દશા પ્રાપ્ત કરવાનાં સાધનરૂપ દાન, શીલ, તપ, ભાવ, ધ્યાન, ધૃતિ, દયા, સત્ય વગેરેનું આચરણ કરવામાં સમાય છે. આવાં ર્જનથી સર્વ પ્રકારના લાભ થાય છે એમ મન કબૂલ કરશે.
Jain Education International
શ્રીમદ્ યશે।વિજયજી મહારાજ શ્રી મલ્લિનાથજીના સ્તવનમાં કહે છે કે રજન એ પ્રકારનાં છે : એક લેાકરજન અને બીજી લાકોત્તર 'જન. આ એમાં શુ કરવા યાગ્ય છે ? ભરત ચક્રવતીના મનમાં પણ આ જ સવાલ થયા હતા. ચક્રરત્નની પ્રથમ પૂજા કરવી કે પિતાશ્રીને કેવળજ્ઞાન મહોત્સવ પ્રથમ કરવા ? આવા પરસ્પર ગૂ'ચવણવાળા સવાલે (questions of relative duties) દુનિયામાં આપણને ઘણીવાર મૂંઝવે છે, ઉપાધ્યાયજી તા કહી ગયા છે કે ‘રીઝવવા એક સાંઈ, લાક તે વાત કરેરી,' લેાકો ગમે તેમ વાતા કરે પશુ આપણે તેા સાંઈને-પ્રભુને રીઝવવા છે, એટલે કે લેાકેાત્તર રંજન કરવુ' છે, આવું જ્યારે મનનું વલણ થાય ત્યારે આત્મા સિદ્ધ સન્મુખ થઈ જાય છે.
આ જમાનામાં દેખાવ કરવાનું કામ વધતું જાય છે, શ્રાવકો શ્રાવકધના આચારના દેખાવ માત્ર કરે છે, તેમને અત્ર ઉપદેશ છે; તેવી જ રીતે યતિ, ગોરજી અને સાધુને
For Private & Personal Use Only
www.jainelibrary.org