________________
અધિકાર ]
ચિત્તઃમન
[ ૧૮૩
હવે મનમાંથી સ‘કલ્પે। દૂ૨ ક૨વા અથવા સારા વિચાર કરવા, તેની સાથે જ મનને શાંત રાખવુ', દરિયામાં વારવાર માજા આવે છે તેમ મનમાં પણ તરંગના ઉછાળા આવે છે. એ વખતે મનને સ્થિર રાખવુ એ માટા રાજયાગ છે. આ સૉંબધમાં નીચેની કહેવત ઘરમાં સુવર્ણાક્ષરથી કાતરી રાખવા જેવી છેઃ—
Under all circumstances KEEP AN EVEN MIND.
Take it Try it,
Walk with it.
Talk with it,
Lean on it,
Believe in it, FOR EVER.
Jain Education International
સર્વાં સંજોગામાં એકસરખું મન રાખેા,
આ શિક્ષા લ્યા,
તેને અજમાવા, તેની સાથે ચાલા,
તેની સાથે વાત કરી, તેના ઉપર આધાર રાખે,
તેમાં માન્યતા રાખા,
હમેશાં
આ જ રાજયાગ, આ જ સસારના પાર, આ જ મેાક્ષપ્રાપ્તિના ઉત્કૃષ્ટ ઉપાય, જીરણ શેઠ આનાથી જ માહ્યે જશે અને તંદુલ મત્સ્ય આ નિયમ ભૂલવાથી જ સંસારમાં રઝળે છે. મન પત્ર મનુષ્યાળાં ધારણ વન્યમોક્ષયોઃ એ નિયમ (૪) અને (૫) વિષયમાં મહુ સ્પષ્ટ લખ્યા છે તેથી અત્ર તેનું પુનરાવર્તન કરતા નથી.
હ
ચિત્તદમન એ ઘણા જ અગત્યના વિષય છે તેનાથી કેટલા લાભ થાય છે તે વાંચનારે જોયું હશે. મન સીધું હાય તા કરાડા વરસમાં જે કામ ન થઇ શકે તે એક ઘડીમાં થાય છે. આવા લાભાલાભના વિચાર વાંચીને, વિચારીને, મનેાનિગ્રહ કરવાના ઉપાય બતાવ્યા છે તે અજમાવવા. શુદ્ધ વન અને ભાવના ઉપર મન દોડાવવું, એક વાર લાઈનમાં પડી જવાશે એટલે પછી આગળ કેમ વધવું તે સૂઝી રહેશે. છેવટે મન સાધ્યુ તેણે સઘળું સાધ્યું” એ શ્રી આનંદઘનજી મહારાજના અનુભવસૂત્ર પર ફરી ધ્યાન ખે‘ચવામાં આવે છે, ॥ इति सविवरणश्चित्तदमननामा नवमोऽधिकारः ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org