________________
૭૬ ]
અધ્યાત્મકલ્પર્ફોમ
[નીય
૮૮ પુરુષનુ વીય અને સ્ત્રીનું રક્ત, તે બન્નેના સ‘ચેાગથી સ્ત્રીની ચેાનિમાં વિચિત્ર પ્રકારના કીડાઓ ઉત્પન્ન થાય છે; તેના ઉપર સ્ત્રીનેા કે તેના પતિના રાગ થતા નથી, ત્યારે પુત્રો ઉપર શા સારુ રાગ થાય છે ?” (૩)
વિવેચન—એક જ સ્થાનમાં સ યાગને પરિણામે પુત્ર-પુત્રી અને એઇંદ્રિય જીવા ચેાનિમાં ઉત્પન્ન થાય છે. એક ઉપર પ્રીતિ થાય છે અને બીજા ઉપર દુગ‘ચ્છા થાય છે : આ પ્રેમની વિચિત્રતા છે. સૂક્ષ્મ જીવાની ઉત્પત્તિ ધશાસ્ત્ર અને કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. સ્થાન, સમય અને સંજોગમાં એકાકારતા છે, છતાં પણ મનના દ્વિધા ભાવથી પ્રેમમાં આવી વિચિત્રતા છે, એ જોવા જેવુ' છે. આ ઉપદેશ આક્ષેપથી કરેલા છે અહી' જોકે શબ્દો કશ છે છતાં પણ ઉપદેશના ગર્ભમાં જે ઉચ્ચ ભાવ છે તે ધ્યાન આપવા ચૈાગ્ય છે. (૩; ૪૫) અપત્ય પર સ્નેહમદ્ ન થવાનાં ત્રણ કારણા त्राणाशक्तेरापदि सम्बन्धानन्त्यतो मिथोऽङ्गवताम् । सन्देहाच्चोपतेर्माऽपत्येषु स्निहो जीव ! ॥ ४॥
( માર્યાં )
“ આપત્તિમાં પાલન કરવાની અશક્તિ હેાવાથી, પ્રાણીઓના દરેક પ્રકારના પરસ્પર સબંધ અનંત વખત થયેલા હાવાથી અને ઉપકારના બદલા વાળવાના સમ્રુત્યુ હાવાથી હે જીવ! તું પુત્ર-પુત્યાદિ પર સ્નેહવાળા ન થા.” (૪)
વિવેચન—પુત્ર-પુત્યાદિના સ્નેહમાં આસક્ત ન થવાનાં ત્રણ કારણા મતાવે છેઃ
(૧) દુઃખમાંથી રક્ષણ કરવાને તેઓ શક્તિમાન નથી. ક*જનિત પાપાય થવાથી આપત્તિ આવે છે, તેમાંથી રક્ષણ કરવાને કોઈ પણ શક્તિમાન હોય તે તે આત્મશક્તિ જ છે, ખીજાનુ કાંઈ પણ ચાલતું નથી. ક સ્વરૂપ સમજતા હોય તેઓને આ દલીલનુ' વાસ્તવિકપણું સમજાઈ જશે.
(૨) પ્રાણીઓને પરસ્પર અનેક સબ`ધ થાય છે. દરેક પ્રાણી માતા, પિતા, સ્ત્રી, પુત્રપણે અનંત વાર ઉત્પન્ન થાય છે. સમતાદ્વારમાં આ સંબંધી ઘણું વિવેચન થઈ ગયુ છે; અને અપત્ય પર આસક્ત ન થવાનું આ એક મજબૂત કારણ છે, તેથી અહી તે તરફ ધ્યાન ખેંચવામાં આવે છે.
(૩) ઉપકારના બદલે વાળવાના સંદેહ છે. અનેક પુત્રા તે પિતાની પહેલાં જ દુનિયા તજી જાય છે અને કેટલાએક કુપુત્ર નીવડે છે. આવા પુત્રા પિતાને જરા પણુ ઉપયાગી થતા નથી, એટલુ' જ નહિ પણ શેક અને ચિંતાનું કારણ થઈ પડે છે. કાણુકે પોતાના પિતા શ્રેણિકના શા હાલ કર્યા હતા તે પ્રસિદ્ધ વાત છે. વૃદ્ધાવસ્થામાં પુત્રો ડાસાને કેવી રીતે હડધૂત કરે છે, તે અનુભવીએએ જોયુ છે. વારસા લેવાની લાલચે કેટલાએક પુત્ર કેવાં કેવાં કૃત્યા કરે છે તે પ્રસિદ્ધ વાત છે. જગતમાં સુપુત્રા નથી એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org