________________
૧૧૨ ]
અધ્યાત્મકપડુંમ માન-અહંકારત્યાગ
*
पराभिभूतौ यदि मानमुक्तिस्ततस्तपोऽखण्डमतः शिवं वा 1 मानादृतिर्दुर्वचनादिभिश्रे तपःक्षयात्तन्नरकादिदुःखम् ॥२॥
वैरादि चात्रेति विचार्य लाभालाभौ कृतिन्नाभवसम्भविन्याम् । तपोऽथवा + मानमवाभिभूताविहास्ति नूनं हि गतिर्द्विधैव ॥ ३ ॥ ( उपजाति)
[ સક્ષમ
બીજા તરફથી પરાભવ થાય ત્યારે જો માનના ત્યાગ થાય તો તેથી અખંડ તપ થાય છે અને તેથી માક્ષ થાય છે. બીજા તરફથી ધ્રુવચન સાંભળતાં જો માનને આદર થાય તા તપના ક્ષય થાય છે અને નરક વગેરેનાં દુ;ખા થાય છે. આ ભવમાં પણુ માનથી વૈર-વિરાધ થાય છે; તેટલા માટે હે પડિત ! લાભ અને નુકસાનના વિચાર કરીને આ સૌંસારમાં જ્યારે જ્યારે તારા પરાભવ થાય ત્યારે ત્યારે તપ અથવા માન (એમાંથી એક)નું રક્ષણુ કર. આ સ ́સારમાં આ એ જ રસ્તા છે. (માન કરવું અથવા તપ કરવું) ” (૨-૩ )
વિવેચન—બહારના માણસથી જ્યારે પરાભવ થયા છે ત્યારે પ્રાણીને ઉછાળા આવી જાય છે. હવે આ ઉછાળા દબાવી પરાભવ ખસી શકાય તા ઇચ્છિત લાભ થાય છે; નહિ તા સ'સારવૃદ્ધિ થાય છે. આ એ શ્લાકમાં કહે છે કે સ’સારી જીવાને માનના પ્રસંગ પ્રાપ્ત થતાં એ રસ્તા છે કાં તે। માન કરી સ`સારમાં ડૂબવુ, અથવા માનને દાખી દઈ પરભવે ઉચ્ચ ગતિ પ્રાપ્ત કરવી.
:
Jain Education International
આ શ્લાકના છેવટના ભાગમાં માન અને તપના સ`ખધ બતાવ્યા છે, એમાં બહુ ખૂબી છે. પરથી પરાભવ થાય ત્યારે સામાન્ય વ્યક્તિ મન પરના અંકુશ ખાઇ દે છે અને તેથી કરીને બાજી બગાડી મૂકે છે. અહંકાર કે ક્રોધ કરવાથી અભ્ય ́તર તપના નાશ થાય છે, વિનય, વૈયાવચ્ચ કે સદૃધ્યાન રહેતાં નથી, આવતાં નથી, નાશ પામે છે અને તેથી કની નિર્જરા થતી નથી; મેાક્ષ તા દૂર જ જાય છે. આવી સ્થિતિ છે; માટે હે વિદ્વાન્ ! તું લાભ-નુકસાનના વિચાર કરી અહ‘કાર ન કરજે, સ`સારના દરેક કાર્યોંમાં વિચાર કરવાની જરૂર છે. અને ગ્રંથકર્તા તે ખાખત વારંવાર ભાર મૂકીને જણાવે છે કે તારે જે કરજે. ગમે તેવા પવનના સપાટાથી ગમે તે ધારેલા ખંદરે પહોંચાડશે નહિ માટે
કરવુ હાય તે કરજે, પણ તું પ્રથમ વિચાર તે દિશામાં તારુ આત્મ-વહાણુ ચાલ્યુ જાય તા વહાણના સુકાની થા. ( ૨-૩; ૭૨-૭૩ )
* च इति वा पाठः । x दुर्वचनादिभिश्व इति वा पाठः । + मानमथाभिभूताविति वा पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org