________________
અધિકાર ]
કષાયત્યાગ
| ૧૩૯
જાય છે, તાપણુ તું તપી જાય છે, જ્યારે પુષ્ટ અથવા પાતળા પ્રમાદો તારૂ પુણ્યધન લૂંટી લે છે તે તું જાણતા પણ નથી ?” (૨૦)
વિવેચન—ઘરમાં સહજ ચારી થાય તે ધાંધલ મચાવી મૂકે છે, પેાલિસને ખેલાવે છે, સજા કરાવે છે અથવા કાયદા હાથમાં લઈ ચારનાં હાડકાં ખાખરાં કરે છે. આ સર્વ શાને માટે? ધનને માટે, સ્થૂળ દ્રવ્ય માટે પણ મદ્ય, વિષય, કષાય, વિકથા અને નિદ્રારૂપ પ્રમાદ-ચેારા તારુ પુણ્યધન તૂટી જાય છે તેના તે` વિચાર કર્યાં ? વિષય, કષાય એ પુષ્ટ ચારી છે અને વિથા, નિદ્રા, નાકષાય એ પણ પાતળા ચારા છે, પણ ખધા ચાર એકઠા થઈ તારા ગુપ્ત પુણ્યધનના ભંડાર પર ધાડ પાડે છે તેથી જરા ચેત. ગરથ ગયા પછી જ્ઞાન આવશે તે નકામુ છે, તુ મૂઢની જેમ બેઠા બેઠા જોયા કરે છે, એમાં તારી મૂર્ખાઈ છે; માટે ઉઠે, જાગ્રત થા, વિચાર. (૨૦; ૯૦)
જરા નીચું જોઇને ચાલ : ઉપસંહાર मृत्योः कोऽपि न रक्षितो न जगतो दारिद्र्यमुत्त्रासितं, रोगस्तेननृपादिजा न च भियो निर्णाशिताः षोडश । विध्वस्ता नरका न नापि सुखिता धर्मैस्त्रिलोकी सदा, तत्को नाम गुणो मदश्च विभुता का ते स्तुतीच्छा च का ? ॥ २१ ॥ ( शार्दूलविक्रीडित )
“હે ભાઈ ! તેં હજી સુધી કાઇ પણ પ્રાણીનું મરણથી રક્ષણ કર્યુ નથી, તે કાંઈ જગતનું દળદર ફિટાડડ્યુ' નથી, તે રાગ, ચાર, રાજા વગેરેએ કરેલા માતા સેાળ ભાના નાશ કર્યા નથી; તે કાંઇ નરકગતિના નાશ કર્યાં નથી અને ધમ વડે તેં કાંઈ ત્રણ લેાકને સુખી કર્યા નથી; ત્યારે તારામાં ગુણુ શા છે કે તેના મદ કરે છે ? અને વળી એવું કાંઈ પશુ કા કર્યા વિના તું સ્તુતિની ઇચ્છા પણ શેની રાખે છે ? (અથવા શું તારા ગુણુ અને શે! તારા મદ! તેમ જ તારી શી માટાઈ અને શા તારા ખુશામતના પ્રેમ !)” (૨૧) વિવેચન—અરે જીવ ! તું લાંષા-પહાળેા થઈ ને ચાલે છે, પણ તે શું જખરુ. કામ કર્યુ છે કે તેનેા ફાંકા રાખે છે? તારુ' તુ ધન છે તેને પણ તું શેાધી શકતા નથી. રે ચેતન ! જરા વિચાર કર. આ જિંદગીમાં મરણુના માટો ભય છે. તેં એક પણુ પ્રાણીને તેમાંથી બચાવ્યેા ? અરે ! તારા પેાતાના માથેથી જ તેવા ભય આછે થયા ? આખા હિંદુસ્તાનમાં ગરીમાઈ વધતી જાય છે, ચાર કરાડ માણસે દિવસમાં એક વખત રોટલા કુશકા ખાઈ ને, પાણી પીને સૂઇ રહે છે. ઉપરાઉપરી દુષ્કાળમાં લાખા જીવ અન્ન વિના મરણુ પામે છે. આવું દળદળ તે કોઈ નું ફિટાયુ' ? ફિટાડવા યત્ન કર્યાં ? ત્યારે શું તે માટા ક્ષય, અતિસાર જેવા વ્યાધિ મટાડયા ? કે સેાળ ભયથી ધ્રુજતાં પ્રાણીઓને તેમાંથી મચાવ્યાં ? આ ભવમાં તે'શું લીલું કર્યું` ? આવતા ભવ માટે તે નરક કાપી નાખી ? તને ગેરંટી મળી છે કે તુ કદી નરકમાં તે જઈશ જ નહી? અથવા તે નરકના જ નાશ કર્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org