________________
અધિકાર ]
કાયત્યાગ
ક્રોધ ત્યાગ કરનાર ચેાગીને મેક્ષપ્રાપ્તિ
श्रुत्वाक्रोशान् यो मुद्रा पूरितः स्यात् लोष्टाद्यैर्यश्राहतो * रोमहर्षी । यः प्राणान्तेऽप्यन्यदाषं न पश्यत्येष श्रेयो द्रागू लभेतैव योगी ॥ ४ ॥ ( शालिनी ) x “જે આકાશ (પરાભવવચન, ઝાટકણી) સાંભળી ઊલટો આનદથી ઊભરાઈ જાય છે, જેને પથ્થર વગેરે વડે માર્યાં હોય તેપણુ જેના રામરાય ઊલટા વિકવર થાય છે, જે પ્રાણાન્ત પણ પારકા અવગુણુને દેખતા જ નથી, તે યાગી છે અને તે તુરત જ માક્ષ મેળવે છે.” (૪)
વિવેચન-વ્યવહારમાં બીજા માણસે તારા ઉપર કારણે અકારણે ક્રોધ અનેક વાર કરશે, પણ તે વખત તારે મનની સ્થિરતા જાળવી રાખવી એમાં ખૂખી છે. મન પર અંકુશ રાખનાર ચગી તે વખત્ સ'સારસ્વરૂપના વિચાર કરીને ગુસ્સે ન થતાં આનંદ પામે છે અને ક્ષમા રાખે છે. પથ્થર વગેરેથી માર મારવામાં આવે તેપણ તેનું મન ઊંચું થતું નથી, પરંતુ રામરાય વિકસ્વર થાય છે—જેમ સ્કંધક મુનિમહારાજના સબંધમાં બન્યું હતું. તેના બનેવીએ ચામડી ઉતારી લેવા માણસા માકલ્યા ત્યારે અતિ આનંદ પામી વિચાર કરવા લાગ્યા કે આ માણસા ખંધુ કરતાં પણ અતિ ઉપકારી છે, કારણ, ઘણા કાળે છૂટી શકે એવુ કમ ઋણુ આ લેાકેા તુરત જ મુકાવી દેશે. ગજસુકુમાળને તેના સસરા ઉપર જરા પણ ગુસ્સા થયા નહોતા. અને મેતાય મુનિના મનમાં સાનીએ પ્રાણાંત કષ્ટ કર્યો છતાં પણ હ થયા હતા. તેમ જ દમદતમુનિને કૌરવા એ પથ્થરના ઘા માર્યા પશુ તેઓનુ` મન ચલિત થયુ' નહિ અને પાંડવાએ વિનય કર્યાં તે માટે હષ થયા નહિ. આનું કારણ શું? તેને ખરી વિચારશક્તિ હતી, સ’સારસ્વરૂપનુ યથાસ્થિત જ્ઞાન થયુ હતુ. તેમ જ આત્મા અને પુગળના લેક ખરાબર સમજતા હતા અને તદનુસાર વન કરવાની ઈચ્છા હતી. તે ઈચ્છા આવા વખતમાં ફળીભૂત થઈ જાય છે એમ જોઈ-જાણી તેઓ હર્ષ પામ્યા છે. ક્રોધ પર જય અને માનત્યાગનાં ઉપર જે જે દૃષ્ટાંતા આપ્યાં છે તે ખાસ વિચાર કરવા ચેાગ્ય છે. એ સંબંધમાં ખાસ ધ્યાનમાં રાખવાનુ એ છે કે તેઓ અશક્તિમાન ક્ષમા રાખતા હતા હતા એમ નહેાતું. કેઇ પ્રાણી શરીરે નબળા હોય, વૃદ્ધ હાય, વ્યાધિગ્રસ્ત હોય કે આયલા જેવા હોય, તે ગમે તેવી વર્તણૂક પાતાની અશક્તિને અંગે ખમી જાય, ગમે તેવુ અપમાન સહન કરી જાય, કડવું લાગે તેપણ શું કરે ? શું કરી શકે ? પણ આ મહાત્માઓના સંબંધમાં તેમ નહોતું. તેએ બહાદુર હતા, અસાધારણ ક્ષાત્રબળ વીવાળા હતા, સગ્રામમાં અનેકને ભારે પડે તેવા હત છતાં તે × શાલિનીમાં ૧૧ અક્ષર હેાય છે. मात्तौ गौ चेच्छालिनी वेदलोकैः म त, ग, ग.
* હોમ તિ યા પાટ: I
( ૪–૭ ),
અ ૧૫
Jain Education International
[ ૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org